શોધખોળ કરો

‘શસ્ત્ર પૂજા’ પર રાજનાથનો રાહુલને સવાલ, રાફેલ પર ઓમ નહીં તો શું લખું ?

રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલની શસ્ત્ર પૂજા પર થયેલી નિવેદનબાજીને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. રાજનાથ સિંહે કહ્યું શસ્ત્ર પૂજામાં ઓમ ન લખું તો શું લખું?

ભિવાનીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલની શસ્ત્ર પૂજા પર થયેલી નિવેદનબાજીને લઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ  રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. રાજનાથ સિંહે કહ્યું શસ્ત્ર પૂજામાં ઓમ ન લખું તો શું લખું? હરિયાણાની ભિવાનીમાં રેલીને સંબોધતા રાજનાથે કહ્યું, દશેરા પર શસ્ત્રપૂજાની પરંપરા છે. જ્યારે મેં રાફેલ પર ઓમ લખ્યો તો લોકો પૂછવા લાગ્યા તમે ઓમ કેમ લખ્યો. હું રાહુલજીને પૂછવા માંગુ છું કે શસ્ત્રપૂજામાં ઓમ ન લખું તો શું લખું. આ ઉપરાંત તેમેણે જમ્મુ-કાશ્મીર મુદ્દાને લઈ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું, જમ્મુ-કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. હું કોંગ્રેસ પાર્ટીને પૂછવા માંગુ છુ કે શું તેઓ કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઈચ્છું છે? શું છે મામલો રાફેલની ડિલિવરી લેતી વખતે રક્ષામંત્રી રાજનાથ સિંહે વિમાનની શસ્ત્ર પૂજા કરી હતી. આ દરમિયાન તેમણે વિમાન પર ઓમ લખ્યું હતું. આ ઉપરાંત રાજનાથ સિંહે નારિયેળ વધેર્યું અને રાફેલ વિમાનના ટાયર નીચે લીંબુ પણ મુક્યું હતું. જે બાદ વિવાદ શરૂ થયો હતો. કોંગ્રેસે કરી હતી નિંદા કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ રાજનાથ સિંહના આ પગલાની નિંદા કરી હતી. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે કહ્યું હતું કે, વિજયાદશમીને રાફેલ એરક્રાફ્ટ સાથે જોડવું ઠીક નથી. રાફેલને એક તહેવાર સાથે જોડવામાં આવી રહ્યું છે. આ સરકારની સમસ્યા છે કે તેઓ કાર્યક્રમને નાટકીય અંદાજ આપે છે પરંતુ કંઈ કરતા નથી. રાખી સાવંતે કરવા ચોથનું વ્રત રાખી શું કહ્યું ? જાણો વિગતે નડિયાદઃ મહિના પહેલાં લગ્ન કરનારી યુવતીને પતિ વિધી માટે લઈ ગયો, યુવતીએ ભૂવા સાથે માણ્યું સેક્સ અને.... અનિલ કુંબલેને ‘જંબો’ ઉપનામ કોણે આપ્યું ? જાણીને ચોંકી જશો

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Embed widget