શોધખોળ કરો
Advertisement
Loksabha Election Results: પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે કર્યું શાનદાર ટ્વિટ, જાણો શું લખ્યું
પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે જીતને જોઈ રોચક રીતે ટ્વીટ કરીને લખ્યું- ના તો આ શાનદાર કવર ડ્રાઇવ છે કે ન તો આક્રમક બેટિંગ. આ બીજેપીની ગંભીર વિચારધારા છે. જેને લોકોએ સપોર્ટ આપ્યો છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામોના વલણોમાં ભાજપની એકવાર ફરી બહુમતવાળી સરકાર બનવાની સંભાવના છે. રાજધાની દિલ્હીમાં પણ ભાજપ સાતમાંથી સાત સીટ પર આગળ ચાલી રહી છે. આ દરમિયાન પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે શાનદાર ટ્વિટ કર્યું હતું. અન્ય એક ટ્વિટરમાં તેણે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આડે હાથ લીધા હતા.
પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે જીતને જોઈ રોચક રીતે ટ્વીટ કરીને લખ્યું- ના તો આ શાનદાર કવર ડ્રાઇવ છે કે ન તો આક્રમક બેટિંગ. આ બીજેપીની ગંભીર વિચારધારા છે. જેને લોકોએ સપોર્ટ આપ્યો છે.
Neither it’s a ‘Lovely’ cover drive and nor it is an ‘आतिशी’ बल्लेबाज़ी। It’s just the BJP’s ‘गंभीर’ ideology which people have supported. Thanks a lot to all the @BJP4India and @BJP4Delhi team-mates for getting this mandate. We won’t fail people’s choice. #EkBaarPhirModiSarkar
— Chowkidar Gautam Gambhir (@GautamGambhir) May 23, 2019
Loksabha Election Results: મોદીએ તોડ્યો રાજીવ ગાંધીનો રેકોર્ડ, જાણો વિગતइस चुनाव में अरविंद केजरीवाल ने अपना ज़मीर और ईमान खोया है, 8 महीने में अपनी सत्ता खोएगा ! जितना कीचड़ AAP ने दिल्ली में फैलाया है, उतना ही ‘कमल’ दिल्ली में खिलेगा !!
— Chowkidar Gautam Gambhir (@GautamGambhir) May 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement