Gujrat election 2022: ગાંધીનગરની આ બેઠક પર અલ્પેશ ઠાકોરની ટિકિટ લગભગ નિશ્ચિત
Gujrat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે.
Gujrat election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 ઉમેદવાની યાદી જાહેર કરી છે તો કોંગ્રેસ બીજી 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક પર પેંચ ફસાયો હતો. જે હવે ઉકેલાય ગયો છે.
ગાંધીનગરની બાકી રહેલી 4 બેઠક પર ફસાયેલો પેંચ હવે ઉકેલાયો છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ચારમાંથી પૈકી એકને પાટાદાર, એક ચૌધરી અને બે બેઠક ઠાકોર ઉમેદવારને જાય તેવી સંકેત મળી રહ્યાં છે. ગાંધીનગરની ઉત્તર બેઠકમાં પાટીદાર ઉમેદવારની શક્યતા વધુ પ્રબળ દેખાઇ રહી છે. તો માણસાની બેઠક પર ચૌધરી ઉમેદવારની ટિકિટ મળી શકે છે. જ્યાં અમિત ચૌધરીનું નામ રેસમાં આગળ છે. તો ગાંધીનગર પશ્ચિમ બેઠક પર અલ્પેશનનું નામ લગભગ નિશ્ચિત છે. ગાંધીનગર ઉત્તર બેઠકમાં પૂર્વ મેયર રીટા પટેલનું નામ પણ વધુ ચર્ચામાં છે. કાલોલ બેઠક પર પાટીદારને માન્ય હોય તેવા ઉમેદવારને ટિકિટ મળી શકે છે.પાટણની રાધનપુર બેઠક પર ઠાકોર સમાજના આગેવાનને ટિકિટ મળી શકે છે.
Gujarat Jamnagar Seat: રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા 2029માં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ પાર્ટી જોડાયા હતા. તો થોડા સમય પહેલા જ જાડેજાની બહેને કોંગ્રેસ પાર્ટીમાં જોડાઇ હતી.
ગુજરાતની ચૂંટણી આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી રસપ્રદ બની છે. તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય પણ છે. આ જ કારણ છે કે સમગ્ર દેશની નજર ગુજરાતની ચૂંટણી પર ટકેલી છે.
આ બધાની વચ્ચે હવે ગુજરાતની જામનગર બેઠક પણ ઘણી ચર્ચામાં છે. તેનું કારણ અહીંના ઉમેદવારો છે. જામનગરમાંથી ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ અહીંથી રવિન્દ્ર જાડેજાની બહેન નયના જાડેજાને તેમની સામે મેદાનમાં ઉતારી શકે છે. કારણ કે તે જામનગર કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ પણ છે.
જામનગર ઉત્તરની આ બેઠક પહેલેથી જ ભાજપનો કબજો છે અને અહીંથી ધર્મેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે. આ પહેલા તેઓ 2012માં કોંગ્રેસની ટિકિટ પર અહીંથી જીત્યા હતા. આ પછી તેઓ ભાજપમાં જોડાયા અને 2017માં પણ આ સીટ જીતી લીધી. આ વખતે જો કોંગ્રેસ આ પાર્ટીમાંથી નૈનાને મેદાનમાં ઉતારશે તો અહીં મુકાબલો વધુ રસપ્રદ બનશે. આ લડાઈ કોંગ્રેસ નયના બા અને ભાજપમાં રિવા બા બંને વચ્ચે નણંદ ભાભી વચ્ચે જંગ રહેશે.
નણંદ-ભાભી વચ્ચે જામશે જંગ?
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા અને તેની બહેન નયના જાડેજા અલગ-અલગ પાર્ટીમાં છે. ભાભી અને નણંદ વચ્ચે પરિવારમાં તો રંકઝક થતી હોય છે પરંતુ અહીં બંને ચૂંટણીના મેદાના સામસામે છે. જાડેજાના પત્ની રીવાબા 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા અને તેના થોડા સમય બાદ જ જાડેજાની બહેન નયના પણ કોંગ્રેસમાં જોડાઈ હતી. જ્યારથી નૈના કોંગ્રેસમાં જોડાઈ છે ત્યારથી તે ખૂબ જ સક્રિય દેખાઈ રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને વિરમગામથી ભાજપે ટિકિટ આપી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે 160 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં 69 ધારાસભ્યોને રિપિટ કરાયા છે જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. જેમાં 14 મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. વિરમગામથી હાર્દિક પટેલને ટિકિટ આપી છે. 69 ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે જ્યારે 38ના પત્તા કાપવામાં આવ્યા છે