શોધખોળ કરો

પીળી સાડીવાળી બાદ હવે ‘બ્લૂ ડ્રેસ’વાળી મહિલાની તસવીર થઈ વાઈરલ, જાણો કોણે છે તે....

યોગેશ્વરી ગોહિતે કેનરા બેન્કમાં કામ કરે છે. રવિવારે છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન તેને ભોપાલના ગોવિંદપુરામાં આઇટીઆઇ પોલિંગ બૂથ પર મતદાન અધિકારીની જવાબદારી મળી હતી.

નવી દિલ્હીઃ આ વખતે લોકસભા ચૂંટણીમાં અનેક રસપ્રદ તસવીરો જોવા મળી રહી છે જેમાંથી કેટલીક તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. હાલમાં જ આવી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં પીળી સાડી પહેરેલ એક મહિલા કર્ચારી હાથોમાં ઈવીએમ મશીન લઈનો પોલિંગ બૂથ તરફ જઈ રહી છે. સોશિયલ મીડિયામાં આ તસવીર એટલી વાયરલ થઈ હતી કે યૂપીના પીડબલ્યૂડી વિભાગમાં કામ કનરારી સરકારી કર્મચારી રાતો રાતા ચર્ચામાં આવી ગઈ હતી. પીળી સાડીવાળી બાદ હવે ‘બ્લૂ ડ્રેસ’વાળી મહિલાની તસવીર થઈ વાઈરલ, જાણો કોણે છે તે.... જોકે હવે પીળી સાડીવાળી બાદ બ્લૂ ડ્રેસ પહેરેલ બેંક અધિકારીની તસવીર વાયરલ થઈ છે. જેનાથી બેન્ક અધિકારી યોગેશ્વરી ગોહિતે પરેશાન થઈ ગઈ છે. યોગેશ્વરીએ કહ્યું હતું કે ચૂંટણીના દિવસની તે તસવીરને લોકો કેમ આટલું મહત્વ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર આવી રહેલી ફ્રેન્ડ રિક્વેસ્ટથી યોગેશ્વરી પરેશાન થઈ ગઈ છે. આ કારણે તે પોતાના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરવા વિશે વિચાર કરી રહી છે. પીળી સાડીવાળી બાદ હવે ‘બ્લૂ ડ્રેસ’વાળી મહિલાની તસવીર થઈ વાઈરલ, જાણો કોણે છે તે.... યોગેશ્વરી ગોહિતે કેનરા બેન્કમાં કામ કરે છે. રવિવારે છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન તેને ભોપાલના ગોવિંદપુરામાં આઇટીઆઇ પોલિંગ બૂથ પર મતદાન અધિકારીની જવાબદારી મળી હતી. તે પોલિંગ બૂથ ઉપર પહોંચી ત્યારે ત્યાં હાજર રહેલા કેમેરામેનની નજર તેના ઉપર પડી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગઈ હતી. પીળી સાડીવાળી બાદ હવે ‘બ્લૂ ડ્રેસ’વાળી મહિલાની તસવીર થઈ વાઈરલ, જાણો કોણે છે તે.... આ દરમિયાન પત્રકારોએ યોગેશ્વરી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તેણે ડ્યૂટીનો હવાલો આપીને વાત કરવાથી ના પાડી દીધી હતી. આ પછી સોમવારે એક અખબાર સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે લોકોનો તેના ફોટા પ્રત્યેના વલણને જોઈને તે આશ્ચર્યચકિત છે. પીળી સાડીવાળી બાદ હવે ‘બ્લૂ ડ્રેસ’વાળી મહિલાની તસવીર થઈ વાઈરલ, જાણો કોણે છે તે.... તેણે કહ્યું હતું કે હું જે રીતના પસંદ કરું છું તેવા જ કપડા પહેરું છું. મારી પાસે કોઈ ફેશન રોલ મોડલ નથી. કપડાથી કોઈ મહિલાની વ્યાખ્યા કરવી જોઈએ નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget