શોધખોળ કરો

Election 2024: શું વોટ આપવા માટે ઓફિસમાંથી રજા કે હાફ ડે લઈ શકાય? જાણો શું કહે છે નિયમ

Voting Leave: ઘણા રાજ્યોમાં મતદાનના દિવસે સરકાર દ્વારા અગાઉથી રજાઓ જાહેર કરવામાં આવે છે.

Voting Leave: લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે યોજાશે, જેમાં દેશભરના ઘણા રાજ્યોમાં મતદાન થશે. આ પછી એક પછી એક અલગ-અલગ તબક્કામાં મતદાન થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે. ઘણી જગ્યાએ, મતદાન અઠવાડિયાના દિવસોમાં એટલે કે તમારી ઓફિસ હોય તેવા દિવસોમાં થવાનું હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને મતદાન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે શું તમે વોટિંગના દિવસે તમારી ઓફિસ અડધા દિવસ માટે છોડી શકો છો કે નહી

સરકારી કર્મચારીઓની રજા

 મતદાનના દિવસે સરકાર દ્વારા ઘણા રાજ્યોમાં પેઇડ રજાની જાહેરાત કરવામાં આવે છે, એટલે કે, સરકારી કર્મચારીઓને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સામાન્ય રીતે ઓફિસોમાં કાં તો રજા હોય છે અથવા અડધો દિવસ આપવામાં આવે છે. જેના કારણે લોકો સરળતાથી મતદાન મથક પર જઈને મતદાન કરી શકે.

ખાનગી ક્ષેત્રમાં નિયમો શું છે?

હવે એ લોકો વિશે વાત કરીએ જેઓ ખાનગી ક્ષેત્રમાં કામ કરે છે. આવા લોકો માટે રજાની પણ જોગવાઈ છે. લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ, કંપનીએ તેના કર્મચારીઓને મતદાનના દિવસે રજા આપવાની હોય છે. કારણ કે મતદાન એ દરેકનો અધિકાર છે, કોઈ પણ વ્યક્તિ મતદાન માટે અડધો દિવસ અથવા રજા આપવાનો ઇનકાર કરી શકે નહીં. મતલબ કે જો તમે ઈચ્છો તો વોટિંગના દિવસે અડધો દિવસ લઈ શકો છો અથવા રજા લઈ શકો છો, કંપની આ રજાના પૈસા કાપી શકતી નથી.

સરકારે રજાઓ જાહેર કરી

ઘણા રાજ્યોમાં, સરકાર દ્વારા રજાઓ અગાઉથી જાહેર કરવામાં આવે છે. એ જ રીતે દિલ્હીની તમામ ઓફિસોને પણ ચૂંટણી પંચ દ્વારા તમામ કર્મચારીઓને મતદાનના દિવસે રજા આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બહારના રાજ્યોમાંથી દિલ્હીમાં કામ કરી રહેલા લોકોને પણ મતદાનના દિવસે રજા મળશે. એ જ રીતે રાજસ્થાન, ગુજરાત, કેરળ અને બિહાર જેવા રાજ્યોએ પણ લોકસભા ચૂંટણીમાં મતદાનના દિવસે રજા જાહેર કરી છે. આ નિર્ણય એટલા માટે લેવાયો છે જેથી બને તેટલા લોકો મતદાનમાં ભાગ લઈ શકે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ

Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ

CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા

બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિસાવદરનો રાજકીય વનવાસ પૂરો?Hun To Bolish : હું તો બોલીશ : સોશલ મીડિયાની જીવલેણ ગેમBharuch Police: અંકલેશ્વરમાં ટ્રાફિકના નિયમોની ઐસીતૈસી: પોલીસે નિયમોનો ભંગ કરનારની કરી ધરપકડCR Patil | 'જળ સંચયમાં છટકવાની વાત ન કરો': સી આર પાટીલે લીધા સુરતના MLA,MPના ક્લાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
બાંગ્લાદેશ બાદ હવે આ મુસ્લિમ દેશમાં બળવાનો ખતરો! દેશવ્યાપી વિરોધ પ્રદર્શન ચાલુ
CSK vs MI Full Highlights: ચેન્નઈ સુપર કિંગ્સે 4 વિકેટથી જીત મેળવી, રચિન રવિંદ્ર બન્યો હીરો  

એક મેચમાં બન્યા 528 રન, 51 ફોર અને 30 સિક્સ, ઈશાન કિશનની સદીથી SRHએ રાજસ્થાનને 44 રને હરાવ્યું 

VIDEO: ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં કર્યું સ્ટમ્પિંગ, સૂર્યકુમારને આ રીતે મોકલ્યો પેવેલિયન 

CSK vs MI Score:  ચેેન્નઈ સુપર કિંગ્સની જીત સાથે શરુઆત, મુંબઈને 4 વિકેટથી હરાવ્યું

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.