શોધખોળ કરો
Advertisement
વધુ એક દિગ્ગજ નેતાનું પત્તું કાપશે ભાજપ, જાણો કોને મળશે ટિકિટ
નવી દિલ્હીઃ ભાજપ વધુ એક દિગ્ગજ નેતાની ટિકિટ કાપી શકે છે. સૂત્રો અનુસાર, ભાજપ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનની જગ્યાએ ઇન્દોરથી માલિની ગૌડને ટિકિટ આપી શકે છે. ગૌડ ઇન્દોરના મેયર છે.
75 વર્ષીય સુમિત્રા મહાજન ઇન્દોર સીટથી 1989થી સતત જીત નોંધાવી રહ્યા છે. ભાજપ સુમિત્રા મહાજનની ઉંમરને ધ્યાનમાં રાખતા ટિકિટ કાપી શે છે. ધ્યાન રહે કે ભાજપ એવા નેતાઓને ઉમેદવાર નથી બનાવી રહ્યું જેની ઉંમર 75થી વદારે થઈ ગઈ હોય. તેના કારણે પૂર્વ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતા કુમાર સહિત અનેક નેતાઓનું પત્તું કપાઈ ગયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement