શોધખોળ કરો

લોકસભા ચૂંટણી 2024ને આંતરરાષ્ટ્રીય બનાવશે બીજેપી, અનેક દેશોના રાજકીય પક્ષોને આપ્યું આમંત્રણ

સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપે અમેરિકા, બ્રિટન, યુરોપિયન દેશો અને નેપાળ સહિત આ દેશોની લગભગ બે ડઝન પાર્ટીઓને ભારતમાં આવીને લોકસભાની ચૂંટણી જોવા માટે આમંત્રણ આપ્યું છે.

BJP Invited Foreign Political Parties:  લોકશાહીનો મહાન પર્વની ભારતમાં શરૂઆત થઈ ચુકી છે. આ વખતે, દેશની સત્તાધારી પાર્ટી ભાજપ 19 એપ્રિલથી શરૂ થનારા મતદાનને આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કરવાની યોજના બનાવી રહી છે.

આ માટે વિશ્વના ઘણા દેશોમાંથી લગભગ બે ડઝન રાજકીય પક્ષોને ભારતમાં આવીને ચૂંટણીના સાક્ષી બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર પણ છે, તેથી ભાજપની આ પહેલ પણ પોતાનામાં ખાસ છે.

આ દેશોના રાજકીય પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું છે

સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપે અમેરિકા, બ્રિટન, યુરોપિયન દેશો અને નેપાળ સહિત આ દેશોની લગભગ બે ડઝન પાર્ટીઓને ભારતમાં આવીને લોકસભાની ચૂંટણી જોવા માટે આમંત્રણ આપ્યું છે.

બ્રિટનના કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટીઓ, જર્મનીના ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ અને સોશિયલ ડેમોક્રેટ્સ અને અમેરિકાના ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન જેવા શાસક અને વિરોધ પક્ષોને ભારતના લોકશાહીની ઉજવણીના સાક્ષી બનવા આમંત્રણ આપવામાં આવ્યું છે. પાડોશી દેશ નેપાળમાં સત્તામાં રહેલા પાંચેય પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.

હાલમાં, ઇઝરાયેલ, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ, મોરેશિયસ, તાન્ઝાનિયા અને યુગાન્ડાના કેટલાક પક્ષો તરફથી પણ ભાગીદારીની પુષ્ટિ મળી છે. આ પહેલીવાર હશે જ્યારે અન્ય દેશોના રાજકીય પ્રતિનિધિઓ આ રીતે ચૂંટણીના સાક્ષી બનશે. આ અંગે ભાજપના વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલાએ ઘણા દેશોના રાજકીય પક્ષોનો સંપર્ક કરીને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે.

ભાજપનું શું કહેવું છે?

બીજેપીના વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલાએ જણાવ્યું હતું કે વિદેશની ઘણી પાર્ટીઓ એ જાણવામાં રસ ધરાવે છે કે ભારતમાં ચૂંટણી કેવી રીતે યોજાય છે. તેથી, અમે પ્રથમ વખત ઘણા વિદેશી પક્ષોને બતાવવાનું કામ કરીશું કે ભારતમાં ચૂંટણી કેવી રીતે યોજાય છે. અમે બતાવીશું કે ભાજપ કેવી રીતે પ્રચાર કરે છે. અત્યાર સુધી અમને 13 રાજકીય પક્ષો તરફથી પુષ્ટિ મળી છે. પક્ષ અને વિરોધ પક્ષો બંને સામેલ છે. આ તમામ લોકોને પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાની રેલીઓમાં લઈ જવામાં આવશે.

દેશમાં 7 તબક્કામાં યોજાશે મતદાન

દેશમાં લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. આ વખતે ભાજપે લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટ જીતવાનો લક્ષ્ય રાખ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે,  વનતારા બાદ સોમનાથ જવા  થશે રવાના

Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન

ઇન્ઝમામ ઉલ હકે ભારત સામે ચડાવી બાયો! બધા દેશોને IPLનો બહિષ્કાર કરવાની કરી અપીલ!

PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Uttrakhand: મજૂરો ચા પી રહ્યા હતા એવામાં જ થયું ભૂસ્ખલન, ભાગવાનો પણ ન મળ્યો સમય; એકનું મોતGujarat Summer 2025: આકરા તાપના સામનો કરવા રહો તૈયાર, અમદાવાદમાં થશે તાપમાનમાં 2 ડિગ્રીનો વધારોPM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી પહોંચ્યા વનતારા, ગુજરાત પ્રવાસનો બીજો દિવસDahod: ડ્રોનની મદદથી પોલીસે ઉકેલ્યો ડમ્પર ચોરીનો ભેદ, હરિયાણાના 2 શખ્સો ઝડપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે,  વનતારા બાદ સોમનાથ જવા  થશે રવાના
PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે, વનતારા બાદ સોમનાથ જવા થશે રવાના
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
ઇન્ઝમામ ઉલ હકે ભારત સામે ચડાવી બાયો! બધા દેશોને IPLનો બહિષ્કાર કરવાની કરી અપીલ!
ઇન્ઝમામ ઉલ હકે ભારત સામે ચડાવી બાયો! બધા દેશોને IPLનો બહિષ્કાર કરવાની કરી અપીલ!
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
હવે WhatsApp પર સ્ટેટસ રાખવાની મજા થશે ડબલ! ટૂંક સમયમાં આવી રહ્યું છે Instagram જેવું નવું ફીચર

કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ

Health Tips: કોઈ વરદાનથી કમ નથી ઉનાળામાં આ ફળનું સેવન,અનેક સમસ્યાથી આપશે છૂટકારો

આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી

Embed widget