શોધખોળ કરો

Lok Sabha Elections 2024: પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે, ક્યાં સંબોધશે સભા, જાણો

તારીખ 27 ના દીવ, દમણ અને દાદરા નગર હવેલીની લોકસભાની સીટ માટે નરેન્દ્ર મોદી દમણ ખાતે કોલેજ ગ્રાઉન્ડ પર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને 27મીના જ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે સભા કરશે.

Valsad Lok Sabha Seat: ગુજરાતમાં ધીમે ધીમે ચૂંટણી માહોલ જામી રહ્યો છે. વલસાડમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે. તા. 27 ના રોજ કોંગ્રેસના અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરવા પ્રિયંકા ગાંધી આવશે. સવારે 10 કલાકે ધરમપુર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સમર્થકોને ભેગા કરવાની તૌયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તારીખ 27 ના દીવ, દમણ અને દાદરા નગર હવેલીની લોકસભાની સીટ માટે નરેન્દ્ર મોદી દમણ ખાતે કોલેજ ગ્રાઉન્ડ પર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને 27મીના જ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે સભા કરશે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. આ દરમિયાન ભાજપના મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સભાઓ ગજવશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ 27 તારીખે જામકંડોરણામાં સભા ગજવશે. પોરબંદર લોકસભા વિસ્તારમાં જામકંડોરણા મતવિસ્તાર આવે છે, સભાને લઈ જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા અને તેમની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા અમિત શાહ 27 તારીખે આવી પહોંચશે. આ વિસ્તારમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે. જૂનાગઢમાં આગામી બીજી તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતના ચારેય ઝોનમાં સભા ગજવશે. પ્રધાનમંત્રી મોદી મહાનગરોમાં પ્રચંડ રોડ શો કરશે. મે મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.

ચૂંટણી પ્રચાર સમયે નેતાજી હળવાશમાં

રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફ્રુટની લારી પર પહોંચી ટેટી સુધારી હતી. જસદણ વિછીયા વિધાનસભા વિસ્તારમાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણી હળવાશમાં જોવા મળ્યા હતા. જસદણના જુના બસ સ્ટેશન પાસે પરેશ ધાનાણીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ટેટી સુધારી ખવડાવતા હોવાનું સામે આવ્યું હતું.

પ્રચંડ પ્રચાર માટે ભાજપ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. ભાજપે પ્રચાર સામગ્રીની કીટ કરી તૈયાર કરી છે. કોબા કમલમ કાર્યાલયથી પ્રચાર સાહિત્યનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં લોકસભાની 25 સીટ માટે 7 મેના રોજ મતદાન યોજાશે. સોમવારે સુરત બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. તેમની સામે કોઈ ઉમેદવાર બાકી ન હોવાથી આવું થયું. એક તરફ કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ્દ થયું તો બીજી તરફ બસપાના ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુકેશ દલાલને પણ વિજયનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. મુકેશ દલાલ સુરત શહેર ભાજપ મહાસચિવ અને SDCA સમિતિના સભ્ય છે. તેઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)ના ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે. મુકેશ દલાલે અગાઉ ભારતીય જનતા યુવા મોરચામાં રાજ્ય સ્તરે કામ કર્યું હતું. તેઓ ભાજપના શહેર કાર્યકારી સભ્ય, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 3-ટર્મ કાઉન્સિલર, 5-ટર્મ સ્થાયી સમિતિના અધ્યક્ષ હતા. તેઓ 3 વર્ષથી શહેર ભાજપના મહામંત્રી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ

વિડિઓઝ

Surendranagar ED Raid: સુરેન્દ્રનગરમાં EDની કાર્યવાહી મુદ્દે સૌથી મોટા સમાચાર
Kankaria Carnival: અમદાવાદ કાંકરિયા કાર્નિવલના પ્રારંભ પહેલા જ વિવાદ
ISRO Bluebird Block-2 Mission: ઈસરોની અંતરિક્ષમાં વધુ એક મોટી છલાંગ
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
Surendranagar ED Raid : કલેક્ટર અને ના. મામલતદારને ત્યાં ઇડીના દરોડાથી ખળભળાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
કાંકરિયા કાર્નિવલ 2025 નો આવતીકાલથી પ્રારંભ, ડ્રૉન શૉ, પેટ ફેશન શૉ સહિત દુબઈનો પાયરો શૉ બનશે આકર્ષણ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
સુરેન્દ્રનગરમાં ઈડીએ નાયબ મામલતદારની કરી ધરપકડ, 14 દિવસના રિમાન્ડની કરશે માંગ
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
ISROએ રચ્યો ઈતિહાસ, હવે સીધા અવકાશથી જોડાશે સ્માર્ટફોન, બ્લૂબર્ડ-2 સેટેલાઈટ લોન્ચિંગની ખાસ વાતો
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Vijay Hazare Trophy: વૈભવ સૂર્યવંશીએ મચાવ્યો તરખાટ, 36 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Turkey Plane Crash: લીબિયાના આર્મી ચીફનું પ્લેન ક્રેશમાં મોત, તુર્કીયેની રાજધાની અંકારા પાસે બની દુર્ઘટના
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
Bangladesh: ભારતીયોના ગુસ્સા સામે ઝૂકી બાંગ્લાદેશ સરકાર, દીપુ દાસના પરિવારને મળ્યા મંત્રી અબરાર
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
આજથી Vijay Hazare Trophyનો પ્રારંભ, રોહિત-વિરાટ-પંત સહિત અનેક સ્ટાર્સ રમતા જોવા મળશે
Embed widget