શોધખોળ કરો

Elections 2024: ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદ અહીં કરો શકો છો તમે, આ છે જનતાનું હથિયાર

cVigil App: આ એપમાં કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ કરી શકે છે. જો તમને ક્યાંય પણ એવું લાગે કે આચાર સંહિતાનું ઉલ્લંઘન અથવા કોઈ ગોલમાલ થઈ રહી છે, તો આ એપમાં ફરિયાદ કરી શકો છો.

Election 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે દેશભરમાં કુલ સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને 4 જૂને પરિણામ જાહેર થશે. તારીખોની જાહેરાત થતાં જ દેશભરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, નેતાઓએ પ્રચાર શરૂ કરી દીધો છે અને લોકોએ પણ તૈયારીઓ કરી લીધી છે. તમે ચૂંટણી દરમિયાન ઘણી બધી વાતો સાંભળી હશે, જેમાં કેટલીક જગ્યાએ પૈસા વહેંચવામાં આવે છે તો બીજી જગ્યાએ લોકોને વોટિંગ માટે ધમકાવવામાં આવે છે. હવે જો તમારે પણ આવી બાબતની ફરિયાદ કરવી હોય તો તમારી પાસે મોટું હથિયાર છે.

તમે તરત જ ફરિયાદ કરી શકો છો

ચૂંટણી પંચ દ્વારા Cvigil એપ બનાવવામાં આવી છે, જેને સામાન્ય લોકોનું હથિયાર કહેવામાં આવે છે. આ એપમાં કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રકારની ફરિયાદ કરી શકે છે. એટલે કે, જો તમને ક્યાંય પણ એવું લાગે કે આચાર સંહિતાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અથવા કોઈ ગોલમાલ થઈ રહી છે, તો તમે તરત જ આ એપમાં ફરિયાદ કરી શકો છો. તમે Cvigil એપમાં ફોટા કે વીડિયો પણ અપલોડ કરી શકો છો.

કયા કિસ્સામાં ફરિયાદ કરી શકાય?

હવે તમે વિચારતા હશો કે આ એપમાં કેવા પ્રકારની ફરિયાદ કરી શકાય છે. જો કોઈ ઉમેદવાર પૈસા વહેંચવાની વાત કરી રહ્યો હોય, જો કોઈ દારૂનું વિતરણ કરી રહ્યો હોય અથવા આવી કોઈ પ્રલોભન આપતો હોય, તો તમે તેની તસવીર ખેંચી શકો છો અથવા તેનો વીડિયો બનાવી શકો છો. આ ઉપરાંત જો કોઈ વોટિંગ દરમિયાન ગેરરીતિ કરે છે, તો તમે Cvigil એપ પર તેની ફરિયાદ પણ કરી શકો છો. જો તમને ક્યાંક હોર્ડિંગ અથવા પોસ્ટર દેખાય છે, તો તમે તેની તસવીર પણ એપ પર અપલોડ કરી શકો છો.

એપ પર ફરિયાદ નોંધાતાની સાથે જ તે સીધી કંટ્રોલ રૂમમાં પહોંચી જાય છે. આ પછી તેની તપાસ શરૂ થાય છે અને જો સાચું જણાય તો તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. ફિલ્ડ લેવલની ટીમ આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરે છે અને રિપોર્ટ દાખલ કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી

Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો

IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  

IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં છે કાયદો વ્યવસ્થા?Hun To Bolish : હું તો બોલીશ : ડિલિવરી બોય ડોર સુધી જRajkot Accident Case : રાજકોટના કાલાવડ રોડ પર નશાની હાલતમાં અકસ્માત સર્જનાર તબીબની ધરપકડAhmedabad News : અમદાવાદમાં એસજી હાઈવે પર બબાલના કેસમાં મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
ભાજપે દિલ્હી ચૂંટણી માટે 29 નામોની બીજી યાદી જાહેર કરી, કપિલ મિશ્રાને આ બેઠક પરથી ટિકિટ મળી
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
Nanded: સ્માર્ટફોન ન મળતા 10મા ધોરણના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, ખેડૂત પિતાએ પણ એ જ દોરડા વડે ફાંસો ખાઈ લીધો
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG Squad Announcement: ઈંગ્લેન્ડ સામે સીરીઝ માટે ભારતે ટીમ જાહેર કરી, જાણો કોણ બન્યું કેપ્ટન  
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
IND vs ENG T20 Squad: ગિલ, પંત સહિત 5 ખેલાડીઓની ટીમમાંથી બાદબાકી, ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર
રાજ્યના આ શહેરમાંથી ₹૬૯ લાખનું ૨૫ ટન ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી

ઉત્તરાયણમાં પવન કેવો રહેશે, માવઠું પડશે કે નહીં? જાણો અંબાલાલ પટેલની 14-15 જાન્યુઆરીની આગાહી

રાજકોટમાં ઘી અને પનીરના નામે ઝેર વેચાઈ રહ્યું છે, પનીરમાં એસિટિક એસિડનો ઉપયોગ આંતરડા માટે જોખમી

'હું તેને માણસ નથી માનતો, તે ભગવાન છે', સંજય રાઉતે પીએમ મોદી માટે કેમ કહ્યું આવું?

Embed widget