શોધખોળ કરો
Advertisement
લોકસભા ચૂંટણી: કૉંગ્રેસે 26 ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશના તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરી તેમના નામ જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ યાદીમાં 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષ સંજય નિરૂપમને મુંબઈ નોર્થ વેસ્ટ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.
કૉંગ્રેસે 26 ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં મહારાષ્ટ્રની એક બેઠક છે જ્યારે અન્ય 25 બેઠકો પર પશ્ચિમ બંગાળના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.Congress party releases a list of 26 candidates in Maharashtra and West Bengal for #LokSabhaElections2019 . Sanjay Nirupam to contest from Mumbai North-West (Maharashtra). pic.twitter.com/Ddlo22ibuS
— ANI (@ANI) March 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement