શોધખોળ કરો

ગુજરાતની આ બેઠકો પર ભાજપ કોને આપી શકે છે ટીકિટ? ભાજપ ગૂંચવાયું?

અમદાવાદઃ 16 ઉમેદવારની યાદી જાહેર થયા બાદ ભાજપમાં આંતરિક ખટપટો અને નારાજગી જોવા મળી રહી છે. દેવજી ફતેપરાએ બળવો પોકાર્યો છે ત્યારે બીજીતરફ અન્ય બેઠકોમાં પણ નેતાઓ અને સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી છે. વલસાડમાં કે.સી.પટેલને ટીકિટ અપાતાં તેમના જ ભાઇ ડી.સી.પટેલે વિરોધ વ્યક્ત કર્યો છે. ગુજરાતની આ બેઠકો પર ભાજપ કોને આપી શકે છે ટીકિટ? ભાજપ ગૂંચવાયું? હજુ 10 બેઠકનો મામલો ગૂંચવાયેલો છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુર ગુજરાત દોડી આવ્યા છે અને ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરી છે. કમલમમાં મોડી સાંજ સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. બાકી રહેલી 10 બેઠક મામલે પણ ઓમ માથુરે સમીક્ષા કરી હતી. ગુજરાતની આ બેઠકો પર ભાજપ કોને આપી શકે છે ટીકિટ? ભાજપ ગૂંચવાયું? ભાજપના પ્રદેશ પ્રભારી ઓમ માથુરે કમલમ ખાતે વિવિધ સ્તરની બેઠકો યોજી હતી. જેમાં કઈ બેઠકો પર કોને ટીકિટ આપી શકાય અને કોણ નારાજ થઈ શકે તે સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને પોરબંદર બેઠકોમાં હજુ પણ મડાગાંઠની સ્થિતિ છે. મંત્રી જયેશ રાદડિયા ન માને તો તેમના પરિવાર સિવાયની અન્ય વ્યક્તિને ટીકિટ આપવાની પણ વિચારણા કરવામાં આવી રહી છે. ગુજરાતની આ બેઠકો પર ભાજપ કોને આપી શકે છે ટીકિટ? ભાજપ ગૂંચવાયું? બનાસકાંઠામાં શંકર ચૌધરી અથવા મંત્રી પરબત પટેલની શક્યતા છે. પાટણમાં મંત્રી દિલીપ ઠાકોરનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે. તે જ રીતે મહેસાણામાં પૂર્વ ગૃહ મંત્રી રજની પટેલનું નામ આગળ છે. જૂનાગઢમાં રાજેશ ચુડાસમાને રિપીટ નહીં કરવાનું નક્કી છે ત્યારે દિનુ સોલંકીની નજીકના કોઈ વ્યક્તિને ટીકિટ આપવાની કવાયત ચાલી રહી છે. પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણને રિપીટ ન કરાય પણ તેમના નિકટના કોઈને ટીકિટ મળી શકે છે. ગુજરાતની આ બેઠકો પર ભાજપ કોને આપી શકે છે ટીકિટ? ભાજપ ગૂંચવાયું? આણંદમાં દિલીપ પટેલના સ્થાને હજુ યોગ્ય ઉમેદવાર પાર્ટીને મળતો નથી. સોમવારે સાંજે ગુજરાત આવી પહોંચેલા ભાજપના પ્રભારી ઓમ માથુરે કહ્યું હતું કે, ટીકિટ ફાળવણી અંગે પાર્ટીમાં કોઇ વિરોધ નથી. બે-ચાર દિવસમાં બાકી રહેલી સીટો પર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી શકે છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 

Embed widget