લોકસભા ચૂંટણીની તારીખો થઈ જાહેર, જાણો ગુજરાતમાં ક્યારે યોજાશે ચૂંટણી
LS Polls:Phase1 in 91constituencies in 20states,Phase2 in 97constituencies in 13 states,Phase3 in 115constituencies in 14states,Phase4 in 71constituencies in 9 states,Phase5 in 51constituencies in 7states,Phase6 in 59constituencies in 7states&Phase7 in 59constituencies in 8states pic.twitter.com/bHUBg5pEVr
— ANI (@ANI) March 10, 2019
સોશિયલ મીડિયા પ્રચાર પર ચૂંટણી પંચ રાખશે નજર આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આચારસંહિતા ભંગની કરવાની ફરિયાદ નોંધાવવા માટે ચૂંટણી પંચે અન્ડ્રોઇડ એપની જાહેરાત કરી છે. 100 મિનિટની અંદર જ સંબંધિત અધિકારી આ અંગેનો જવાબ આપશે. ચૂંટણી પંચ દ્વારા હેલ્પલાઇન 1950 છે. આ નંબર પર વોટર લિસ્ટમાં નામ છે કે નહીં તે ચેક કરી શકાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થતાં પ્રચાર પર ચૂંટણી પંચ નજર રાખશે, સોશિયલ મીડિયા માટે પણ ગાઇડલાઇન નક્કી કરવામાં આવશે.#LokSabhaElection2019: 1st phase polling to be held on 11th April, 2nd phase on 18th April, 3rd phase on 23rd April, 4th phase polling to be held on 29th April, 5th phase polling on 6th May, 6th phase polling on 12th May, 7th phase 12th May. Counting of all phases on 23rd May. pic.twitter.com/1IcW8KGg91
— ANI (@ANI) March 10, 2019
Sunil Arora, Chief Election Commissioner: Total electorate in this Lok Sabha elections will be 900 million, of which 15 million voters are in the 18-19 age group. pic.twitter.com/LyqvJtu3gQ
— ANI (@ANI) March 10, 2019
વાંચોઃ લોકસભા ચૂંટણીને લઈને કૉંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, ગુજરાતમાંથી ચાર ઉમેદવારના નામ, જાણો#WATCH live from Delhi: Election Commission of India addresses a press conference. https://t.co/E0yEp9LHYq
— ANI (@ANI) March 10, 2019
આ પહેલાં ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ડો. એસવાય કુરૈશીએ ટ્વિટ કરી કેટલાંક આંકડાઓ શેર કર્યા હતા. જે મુજબ 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં 2 માર્ચ અને 2014માં 5 માર્ચે શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું. 2014માં 7 એપ્રિલથી લઇને 12 મે સુધી નવ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી.Chief Election Commissioner Sunil Arora: The Model Code of Conduct (MCC) comes into effect from today itself in the entire country. Any violation will be dealt with in the strictest manner. pic.twitter.com/doAnY6MKQB
— ANI (@ANI) March 10, 2019
The dates on which the schedule was announced was : 2004 - Feb 29,2004 2009 - March 2,2009 2014 - March 5,2014
Due date for constitution of new house : 2004 - June 1 2009 - May 30 2014 - June 3 2019 - June 2 https://t.co/U1HEH9JqRz — Dr. S.Y. Quraishi (@DrSYQuraishi) March 9, 2019