શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસે વધુ 9 ઉમેદવારની યાદી જાહેર કરી, જાણો મહેસાણાથી કોને મળી ટિકિટ
નવી દિલ્હીઃ કોંગ્રેસે સોમવારે રાત્રે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતની લોકસભાની નવ સીટ માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. તેમાં મુખ્ય નામ કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટ વિજેાત કૃષ્મા પૂનિયાનું છે જેને કેન્દ્રીય રમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ વિરૂદ્ધ જયપુર ગ્રામીણથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટી તરફતી જાહેર કરવામાં આવેલ યાદી અનુસાર, રાજસ્થાનમાં છ, મહારાષ્ટ્રના બે અને ગુજરાતમાં એક સીટ પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતમાં મહેસાણા બેઠક પરથી એ.જે. પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion