સોનગઢમાં PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ગરીબી હટાવોની પહેલી શરત જ કોંગ્રેસ હટાવો છે
પીએમ મોદીએ કહ્યું કે આ ભૂમિ ગાંધી અને સરદારની ભૂમિ છે પરંતુ કોંગ્રેસને સરદાર સાહેબ આંખના કણાની જેમ ખૂંચતા હતા. કોંગ્રેસે સરદાર પટેલ અને મોરારજી દેસાઈ સાથે જેવું કર્યુ હતું તેવું મારી સાથે કરી રહી છે, પરંતુ હું તમારી પાસે તૈયાર થયો છું તેથી મને તેઓ કઈ કરી શકતા નથી.
![સોનગઢમાં PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ગરીબી હટાવોની પહેલી શરત જ કોંગ્રેસ હટાવો છે Loksabha Elections 2019 PM Modi address rally in Gujarat s Songarh Bardoli સોનગઢમાં PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ગરીબી હટાવોની પહેલી શરત જ કોંગ્રેસ હટાવો છે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/04/10164301/modi1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પીએમ મોદીએ કહ્યું કે આ ભૂમિ ગાંધી અને સરદારની ભૂમિ છે પરંતુ કોંગ્રેસને સરદાર સાહેબ આંખના કણાની જેમ ખૂંચતા હતા. કોંગ્રેસે સરદાર પટેલ અને મોરારજી દેસાઈ સાથે જેવું કર્યુ હતું તેવું મારી સાથે કરી રહી છે, પરંતુ હું તમારી પાસે તૈયાર થયો છું તેથી મને તેઓ કઈ કરી શકતા નથી.પ્રધાનમંત્રી શ્રી @narendramodiજી એ તાપી જિલ્લાના સોનગઢ ખાતે વિશાળ જનસભાને સંબોધન કર્યું. #ModiOnceMore pic.twitter.com/z3IuMPcPAn
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2019
પ્રથમ વાર વોટ આપનારા મતદાતાઓ પાસેથી વડાપ્રધાન મોદીએ અવશ્ય મતદાન કરવાનું વચન માંગી સોનગઢની સભા સમાપ્ત કરી હતી.કોંગ્રેસને હતું કે મોદી ૦૧ વર્ષ પણ પૂરું નહિ કરે, ૦૫ વર્ષ ડંકાની ચોટ પર પુરા કર્યા અને ૨૩ મેના પરિણામ આવશે ત્યારે આ દેશ ફરી એક વાર ભાજપની સરકાર બનાવશે, એવો મારો પાક્કો વિશ્વાસ છે : પ્રધાનમંત્રી શ્રી @narendramodi.#ModiInceMore pic.twitter.com/r5UKbN1zwE
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2019
જે નવયુવાન મિત્રો પહેલીવાર વોટ આપવાના છે જેઓ પ્રથમ વખતના વોટર છે એમને મારી વિનંતી છે કે આપ સૌ એવી સરકાર બનાવો કે જે દેશ માટે મજબુતીથી સરકાર બનાવે, વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઉભી કરે. : પ્રધાનમંત્રી શ્રી @narendramodi #ModiOnceMore pic.twitter.com/MzMnEwsHXi
— BJP Gujarat (@BJP4Gujarat) April 10, 2019
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)