શોધખોળ કરો
Advertisement
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે વોટિંગ કર્યા બાદ શું કરી અપીલ, જાણો વિગત
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે આમ આદમીથી લઇ બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો, રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું.
મુંબઈઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 9 રાજ્યોની 71 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. બપોરે 2 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન 38% થયું છે. જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે આમ આદમીથી લઇ બોલિવુડ સેલિબ્રિટી, ક્રિકેટરો, રાજકીય હસ્તીઓએ વોટિંગ કર્યું હતું.
જાણીતી ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવતાં દિલીપ જોષીએ વોટિંગ કર્યા બાદ ટ્વિટ કરીને લખ્યું કે, તમે તમારી સિવિક ડ્યૂટી કરી કે નહીં તેની ખાતરી કરો. મેં હમણા જ કર્યું.
સીરિયલના પ્રોડ્યૂર આસિત કુમાર મોદીએ પણ વોટ કર્યા બાદ ટ્વિટ કરીને લખ્યું કે, મેં પણ વોટ આપ્યો, તમે પણ આપો અને સમૃદ્ધ ભારત બનાવો.Make Sure You Perform your Civic Duty...I Just did...😊 pic.twitter.com/6TJm08s8ni
— Dilip Joshi (@dilipjoshie) April 29, 2019
#votkarmumbai मैंने भी vote दीया आप भी दीजिए और समृद्ध भारत बनाइए । 😍हँसते रहे मस्त रहे देखते रहे😃 #taarakmehtakaooltahchashmah @TMKOC_NTF @sabtv और तनाव मुक्त हो जाइये।😇 pic.twitter.com/5II0xKeqv2
— Asit Kumarr Modi (@AsitKumarrModi) April 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement