શોધખોળ કરો
ગાંધીનગરમાં અમિત શાહ સામે NCP કોને ઉતારશે મેદાનમાં? જુઓ વીડિયો
ગાંધીનગરઃ ભાજપની પરંપરાગત ગણાતી સીટ પર આ વખતે અમિત શાહ ચૂંટણી લડવાના છે, ત્યારે હવે કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ત્યારે એનસીપીના જયંત બોસ્કીએ ગાંધીનગર સીટ પરથી પોતાના ઉમેદવાર ઊભા રાખવાની વાત કરી છે. તેમણે નિવેદન આપ્યું છે કે, ગાંધીનગરથી શંકરસિંહ ચૂંટણી લડી શકે છે.
જોકે, ગાંધીનગરથી ચૂંટણી લડવા માટે શંકરસિંહે હજુ સુધી સંકેત આપ્યા નથી. ચૂંટણી લડવા માટે બાપુને મનાવી રહ્યા છીએ, તેમ જયંત બોસ્કીએ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement