શોધખોળ કરો

પાંચ વર્ષમાં પહેલીવાર અયોધ્યા પહોંચ્યા પીએમ મોદી, લગાવ્યો ‘જય શ્રીરામ’નો જયકારો, જાણો વિગતે

પીએમ મોદીએ કહ્યું કે, સપા-બસપા અને કોંગ્રેસ આતંક પર નરમીનો જુનો રેકોર્ડ છે. આપણી સુરક્ષા એજન્સીઓ આતંકીઓના મદદગારોને પકડતી હતી અને તેઓ વૉટ માટે તેમને છોડી દેતા હતા

અયોધ્યાઃ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પાંચ વર્ષમાં પહેલીવાર અયોધ્યા આવ્યા, અહીં તેમને એક ચૂંટણી સભાને સંબોધતા ‘જય શ્રીરામ’નો જયકારો લગાવ્યો હતો. રેલીમાં પીએમે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી પર હુમલો પર કર્યો હતો. તેમને કહ્યું કે લોકોનો મારા પ્રત્યેનો પ્રેમ જોઇને સપા-બસપાનું બીપી વધી જાય છે. રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ‘’બાબા સાહેબ આંબેડકરનું નામ જે શહેર સાથે જોડાયેલુ છે, જે શહેર સાથે રામ મનોહર લોહિયાનું નામ જોડાયેલું છે. એવા શહેરમાં આવીને હું મારી જાતને ગૌરવાન્તિત મહેસૂસ કરી રહ્યો છું. આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની ભૂમિ છે. આ સ્વાભિમાનની ધરતી છે. દેશમાં આ જ સ્વાભિમાન છેલ્લા પાંચ વર્ષમાં ઘણુ વધ્યુ છે.’’ સપા-બસપા ગઠબંધન પર કટાક્ષ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, સપા-બસપા અને કોંગ્રેસ આતંક પર નરમીનો જુનો રેકોર્ડ છે. આપણી સુરક્ષા એજન્સીઓ આતંકીઓના મદદગારોને પકડતી હતી અને તેઓ વૉટ માટે તેમને છોડી દેતા હતા. આજે આ જ મહામિલાવટી ફરીથી કેન્દ્રમાં એક મજબૂર સરકાર બનાવવાના ચક્કરમાં છે. પીએમ મોદીએ પોતાનું ભાષણ ‘જય શ્રીરામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા સાથે પૂર્ણ કર્યુ હતુ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?

RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી

બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય

Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 
કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા અપનાવો આ આયુર્વેદિક ઉપાય 

₹2000 ની 98.47% નોટો પરત આવી ગઈ, RBI એ કહ્યું, -'હજુ પણ ₹5,451 કરોડની નોટો લોકો પાસે'

CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ 

Gujarat Monsoon 2026: રાજ્યમાં ચોમાસું સારૂ રહેવાની 11 તજજ્ઞોની આગાહી,  40થી 50 ઈંચ વરસાદ વરસશે

Embed widget