શોધખોળ કરો

'23મીએ પરિણામ આવવા દો, 40 MLA મારા સંપર્કમાં, તમારી રાજકીય જમીન સરકી જશે', PM મોદીની મમતાને ખુલ્લી ધમકી

પીએમ મોદીએ દાવો કર્યો હતો કે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના 40 ધારાસભ્યો આજે પણ મારા સંપર્કમાં છે. એટલું જ નહીં તેમને વધુમાં કહ્યું કે પરિણામ આવ્યા બાદ તે 40 ધારાસભ્યો ટીએમસી છોડી દેશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન બંગાળની એક રેલીમાં પીએમ મોદીએ મમતા બેનર્જીને ખુલ્લી ધમકી ભર્યા અંદાજમાં ચેતાવણી આપી હતી. પીએમ મોદીએ દાવો કર્યો હતો કે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના 40 ધારાસભ્યો આજે પણ મારા સંપર્કમાં છે. એટલું જ નહીં તેમને વધુમાં કહ્યું કે પરિણામ આવ્યા બાદ તે 40 ધારાસભ્યો ટીએમસી છોડી દેશે. પીએમના આ નિવેદનને લઇને મમતા બેનર્જીની પાર્ટી ભડકી ઉઠી છે. ટીએમસીના વરિષ્ઠ નેતા ડેરેક ઓ બ્રાયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક્સપાયરી બાબૂ કહી દીધા છે. તેમને પીએમ મોદી અને બીજેપી પર 'હોર્સ ટ્રેડિંગ' (ધારાસભ્યોની ખરીદ-વેચાણ)ની ફરિયાદ ચૂંટણી પંચને કરવાની વાત કહી હતી. 23મીએ પરિણામ આવવા દો, 40 MLA મારા સંપર્કમાં, તમારી રાજકીય જમીન સરકી જશે', PM મોદીની મમતાને ખુલ્લી ધમકી વડાપ્રધાન મોદીએ સોમવારે પ.બંગાળના શ્રીરામપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે, ‘દીદી (મમતા બેનર્જી), આ ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ તમારા ધારાસભ્યો પણ તમારો સાથ છોડી દેશે. તમારા 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને બીજેપીના ચૂંટણી જીત્યા બાદ તમારા બધા ધારાસભ્યો તમને છોડી દેશે. તમારા પગ નીચેથી રાજકીય જમીન સરકી ગઇ છે.’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lucknow Fire News: 15 બાળકોના મોત, બિલ્ડિંગ માલિકની ધરપકડ, 4 સસ્પેન્ડ, જાણો લખનઉ અગ્નિકાંડમાં અપડેટ

Lionel Messi World Record: લિયોનેલ મેસ્સીએ રચ્યો ઈતિહાસ, ફીફા વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો

શું લાંબા નામને કારણે અટકી રહ્યા છે ટેક્સ રિફંડના પૈસા? જાણો શું છે સમગ્ર કેસ?

FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણ પર કંટ્રોલ કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : હકાભાના હૈયે ખેડૂત
Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Gujarat Rain Forecast : દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
Ahmedabad news : અમદાવાદના નાગરિકોને મોંઘવારીનો વધુ એક માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lucknow Fire News: 15 બાળકોના મોત, બિલ્ડિંગ માલિકની ધરપકડ, 4 સસ્પેન્ડ, જાણો લખનઉ અગ્નિકાંડમાં અપડેટ
Lucknow Fire News: 15 બાળકોના મોત, બિલ્ડિંગ માલિકની ધરપકડ, 4 સસ્પેન્ડ, જાણો લખનઉ અગ્નિકાંડમાં અપડેટ
Lionel Messi World Record: લિયોનેલ મેસ્સીએ રચ્યો ઈતિહાસ, ફીફા વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
Lionel Messi World Record: લિયોનેલ મેસ્સીએ રચ્યો ઈતિહાસ, ફીફા વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
શું લાંબા નામને કારણે અટકી રહ્યા છે ટેક્સ રિફંડના પૈસા? જાણો શું છે સમગ્ર કેસ?
શું લાંબા નામને કારણે અટકી રહ્યા છે ટેક્સ રિફંડના પૈસા? જાણો શું છે સમગ્ર કેસ?
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ
FIFA World Cup 2026: ઈરાકને 3-0થી હરાવી નોકઆઉટ રાઉન્ડમાં પહોચ્યું ફ્રાન્સ, એમ્બાપ્પેએ કર્યા બે ગોલ
UIDAIની મોટી જાહેરાત, હવે Aadhaarમાં મફતમાં ઈમેઈલ આઈડી અપડેટ કરી શકાશે

ચોમાસું ફરી પકડશે ગતિ: નવી સિસ્ટમ સક્રિય થતાં કાલથી અનેક રાજ્યોમાં ભારે વરસાદ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

13 સિક્સ, 12 ચોગ્ગા... 22 વર્ષના ભારતીય ખેલાડીએ રચ્યો ઈતિહાસ, ફટકારી સૌથી ઝડપી સદી

અરજદારોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ લાવો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લા અધિકારીઓને તાકીદ

Embed widget