શોધખોળ કરો
Advertisement
'હિન્દુ ધર્મ દુનિયાનો સૌથી હિંસક ધર્મ' કોંગ્રેસ મહિલા ઉમેદવારના નિવેદનથી બબાલ, બીજેપી કરી પોલીસ ફરિયાદ
ખાસ વાત એ છે કે, નખુઆએ ઉર્મિલા માતોંડકર વિરુદ્ધની ફરિયાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એક પત્રકારનું પણ નામ સામેલ કર્યુ છે
મુંબઇઃ મુંબઇમાં અભિનેત્રી અને મુંબઇ નોર્થ બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર ઉર્મિલા માતોંડકર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બીજેપી નેતા સુરેશ નખુઆએ ઉર્મિલા માતોંડકર પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા પવઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે ઉર્મિલા માતોંડકરએ આ બધા આરોપોને ખોટા ઠેરવ્યા છે.
બીજેપી નેતા સુરેશ નખુઆએ કહ્યું કે, ઉર્મિલા માતોંડકરએ એક ટીવી શૉમાં હિન્દુ ધર્મને દુનિયાનો સૌથી હિંસક ધર્મ કહ્યો હતો અને આમ કરવાથી હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
ખાસ વાત એ છે કે, નખુઆએ ઉર્મિલા માતોંડકર વિરુદ્ધની ફરિયાદમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એક પત્રકારનું પણ નામ સામેલ કર્યુ છે.#Mumbai: BJP's Suresh Nakhua has filed a criminal complaint against Congress's Urmila Matondkar,states,"She has hurt religious sentiments of Hindus by calling 'Hinduism the most violent religion in the world' on a TV show".He also named Congress Pres&a journalist in the complaint
— ANI (@ANI) April 6, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion