શોધખોળ કરો

કેરાલાની જાહેરસભામાં રાહુલ ગાંધીના ભાષણની મજાક ઉડી, ટ્રાન્સલેટરે માર્યા લોચા ને ફેન્સે કર્યો ટ્રૉલ, જુઓ વીડિયો

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, કેરાલામાં એક જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધી ઇંગ્લિશમાં ભાષણ આપી રહ્યાં છે. જ્યારે તેમનો ટ્રાન્સલેટર ઇંગ્લિશનું કેરાલાની ભાષા- મલયાલમમાં ટ્રાન્સલેટ કરી રહ્યો છે

તિરુવનંતપુરમઃ સાઉથ ભારતામાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણની મજાક ઉડી છે, એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રાહુલના ટ્રાન્સલેટરે લોચો મારતા ફેન્સ દ્વારા વિચિત્ર કૉમેન્ટ આવી રહી છે. ખરેખરમાં આ વીડિયો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના ટ્વીટર હેન્ડલ પરથી 'દેખો હંસ ન દેના'નું ટાઇટલ આપીને શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે, કેરાલામાં એક જાહેરસભાને સંબોધતા રાહુલ ગાંધી ઇંગ્લિશમાં ભાષણ આપી રહ્યાં છે. જ્યારે તેમનો ટ્રાન્સલેટર ઇંગ્લિશનું કેરાલાની ભાષા- મલયાલમમાં ટ્રાન્સલેટ કરી રહ્યો છે. રાહુલ ગાંધી ઇંગ્લિશમાં બોલે છે કે, મોદી લોકો કહે છે કે, મને વડાપ્રધાન નહીં ચોકીદાર બનાવો. પણ આ વાત રાહુલનો ટ્રાન્સલેટર સમજી ના શક્યો અને સ્ટેજ પર કૉમેડી થઇ ગઇ. ત્યારબાદ ફરીથી અનિલ અંબાણી અને રાફેલ મુદ્દે પણ ટ્રાન્સલેટર રાહુલની ઇંગ્લેશ સમજી ના શક્યો. રાહુલ ગાંધી વારંવાર ટ્રાન્સલેટરને સમજાવતા રહ્યાં. આ વીડિયોને સોશ્યલ મીડિયા પર ફેન્સ દ્વારા જબરદસ્ત ટ્રૉલ કરવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન

GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

Embed widget