શોધખોળ કરો
Advertisement
‘જેલમાં આખી રાત બેફામ માર મારવામાં આવતો’: સાધ્વી પ્રજ્ઞા ભાવુક થઈને રડી પડ્યા
મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યાં હતા. આ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા પોતાના જેલના દિવસોને યાદ કરી ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતાં.
ભોપાલ: મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પાર્ટીના કાર્યકરોને સંબોધિત કર્યાં હતા. આ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા પોતાના જેલના દિવસોને યાદ કરી ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતાં.
સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, જેલ અધિકારી કબૂલવાનું કહેતા કે માલેગાવ બોમ્બ બ્લાસ્ટમાં તેણીનો હાથ હતો અને મુસ્લિમોની હત્યામાં કરી. પોલીસ એટલો માર મારતી કે સવાર પડી જતી. માર મારનારા બદલાતા રહેતાં પરંતુ માર ખાનારી હું એકલી હતી.
ઉલ્લેખનીય છે કે, બુધવારે પ્રજ્ઞાએ ભાજપ પાર્ટી જોઈન કરી હતી. આ વર્ષે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પ્રયાગરાજ કુંભ દરમિયાન ભારત ભક્તિ અખાડાની આચાર્ય મહામંડલેશ્વર પણ બનાવવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion