શોધખોળ કરો

શિવરાજ સિંહ ચૌહાને કહ્યું- પિટ્ઠુ કલેક્ટર સાંભળી લે, અમારા પણ દિવસો આવશે ત્યારે તારું શું થશે ?

શિવરાજ સિંહ ચૌહાને કહ્યું કે, બંગાળમાં મમતા દીદી ઉતરવા નથી દેતી, મમતા દીદી બાદ હવે કમલનાથ દાદા... એ પિટ્ઠુ કલેકટર સાંભળી લે, અમારા પણ દિવસો ઝડપથી આવશે, ત્યારે તારું શું થશે ?

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાનનો એક વીડિયો સામે આવ્યો છે. ચૂંટણી સભા માટે સાંજે 5 વાગ્યા પછી શિવરાજ સિંહ ચૌહાનના હેલિકોપ્ટરને ઉતરવાની મંજૂરી ન આપવામાં આવતા તેઓ નારાજ થયા હતા અને તેમણે સભામાં કલેક્ટરને પિટ્ઠુ ગણાવ્યા હતા. શિવરાજ સિંહ ચૌહાને કહ્યું કે, બંગાળમાં મમતા દીદી ઉતરવા નથી દેતી, મમતા દીદી બાદ હવે કમલનાથ દાદા... એ પિટ્ઠુ કલેકટર સાંભળી લે, અમારા પણ દિવસો ઝડપથી આવશે, ત્યારે તારું શું થશે ? આ વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. છિંદવાડાના કલેક્ટર શ્રીનિવાસ શર્માએ કહ્યું કે, ભેદભાવનો આરોપ પાયાવિહોણા છે. નાગરિક ઉડ્ડયન વિભાગના નિર્દેશ મુજબ સવારે 10 કલાકથી સાંજે 5 સુધી જ હેલિકોપ્ટરને ઉડાનની મંજૂરી છે. જેનું તમામે પાલન કરવાનું હોય છે. PM મોદીનો આજે વારાણસીમાં રોડ શો, સાંજે કરશે ગંગા આરતી MP ભાજપ પ્રમુખે કહ્યું- આતંકવાદ તો ત્યાગ અને બલિદાનનું પ્રતિક છે...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?

ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget