શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં શિવસેનાએ જાહેર કરી 21 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોને મળી ટિકિટ

મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીને લઈને શિવસેનાએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. શિવસેનાની પ્રથમ યાદીમાં 21 ઉમેદવારોના નામ છે. ભાજપ અને શિવસેના વચ્ચે થોડા દિવસો પહેલા જ કોર કમિટીની બેઠક મળી હતી, ત્યારબાદ ઉમેદવારોના નામ પર સહમતિ બની છે. દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, દક્ષિણ -મધ્ય મુંબઈથી રાહુલ શેવાલે, ઉત્તરપશ્ચિમ મુંબઈથી ગજાનન કીર્તિકર, થાણેથી રાજ વિચારે, કલ્યાણથી શ્રીકાંત શિદે, રાયગઢથી અનંત ગિતે અને રત્નાગિરી-સિંધુદુર્ગથી વિનાયક રાઉતને ટિકિટ મળી છે. કોલ્હાપુરથી સંજય મંડલિક, હાતકણગલેથી ઘૈર્યશિલ માને, નાસિકથી હેમંત ગોડસ અને શિરડીથી સદાશિવ લોખંડેને શિવસેનાએ ઉમેદવાર બનાવ્યા છે. ઉસ્માનાબાદથી ઓમરોબ નિંબાલકર, શિરૂર લોકસભા બેઠક પરથી શિવાજીરવા આઢલરાવ પાટીલ, ઔરંગાબાદથી ચંદ્રકાંત ખેરે, યવતમાલ-વાશિમથી ભાવના ગવલી અને બુલઢાણાથી પ્રતાપરાવ જાઘવ, હિંગોલીથી હેમંત પાટીલને ટિકિટ મળી છે. બસપાએ ઉત્તરપ્રદેશની 11 લોકસભા બેઠકોના ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર મહારાષ્ટ્રમાં ચૂંટણીની જાહેરાતના એક મહિના પહેલા જ ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું છે. બંને પાર્ટીઓએ અલગ-અલગ ચૂંટણી લડવાની તૈયારીઓ કરી લીધી હતી પરંતુ હવે બેઠકોની વહેચણી કરી રહી છે. ગઠબંધન સમયે લોકસભા માટે 25-23 ફોમ્યૂર્લા નક્કી કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા બેઠકો છે. ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દિધી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'

ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?

Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે

ABP Premium

વિડિઓઝ

Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકીVadodara Crime | વડોદરામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં સૌથી મોટો ખુલાસો | ABP AsmitaSurat Zankar Party Plot | સુરતમાં ઝણકાર નવરાત્રિના રાતોરાત પડી ગયા પાટીયા, જુઓ શું છે આખો મામલો?BJP Meeting | આવતી કાલે પાટીલની આગેવાનીમાં ભાજપની બેઠક, બેઠકનું ખૂલ્યું રહસ્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
FIIની વેચવાલીથી સ્ટોક માર્કેટમાં જંગી કડાકો, રોકાણકારોને 9 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
હરિયાણા ચૂંટણીના પરિણામો પહેલા BJP માં ચિંતા? એક્ઝિટ પોલ વિશે મનોજ તિવારી બોલ્યા - 'અમે EVM પર...'
ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?
ટોયલેટ સીટ કરતાં પલંગના ઓશીકું, ગાદલા અને ચાદરમાં 17000 ગણા વધુ બેક્ટેરિયા હોય છે, જાણો કેટલા દિવસે બદલવા જોઈએ?
Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે
Islamic Countries Army: જો આ 7 શક્તિશાળી ઇસ્લામિક દેશો સાથે આવે તો ઇઝરાયેલ અમેરિકાનો પણ પરસેવો છૂટી જશે
શું રોજ લસણની એક કળી ખાવાથી ખીલ દૂર થઈ શકે છે? જાણો નિષ્ણાતો શું કહે છે

ફાટશે નહીં... પલળશે નહીં, માત્ર 50 રૂપિયામાં બનશે હાઈટેક આધાર, UIDAIની આ સલાહ માની લો

Nobel Prize 2024: અમેરિકાના વૈજ્ઞાનિકોને મેડિસિનમાં નોબેલ પુરસ્કાર, માઇક્રોઆરએનએની શોધ માટે થયા સન્માનિત

અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત

Embed widget