શોધખોળ કરો
Advertisement
BJPના દિગ્ગજ નેતાએ કહ્યું- જો કોંગ્રેસ, SP, BSPને ‘અલી’ પર વિશ્વાસ છે તો અમને પણ ‘બજરંગબલી’ પર વિશ્વાસ છે
યોગી આદિત્યનાથે મેરઠમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, જો કોંગ્રેસ, એસપી, બીએસપીને ‘અલી’ પર વિશ્વાસ છે તો અમને પણ ‘બજરંગબલી’ પર વિશ્વાસ છે. અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
મેરઠઃ લોકસભા ચૂંટણી પ્રચારમાં નેતાઓ બેફામ નિવેદનો કરી રહ્યા છે. ગુજરાતના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારોને ભાજપને વોટ નહીં આપો તો જોઈ લેવાની ધમકી આપી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભારતીય વાયુસેનાને ‘મોદી સેના’ કહીને વિવાદ સર્જયો હતો.
યોગી આદિત્યનાથે મેરઠમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે, જો કોંગ્રેસ, એસપી, બીએસપીને ‘અલી’ પર વિશ્વાસ છે તો અમને પણ ‘બજરંગબલી’ પર વિશ્વાસ છે. અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.
#WATCH UP Chief Minister Yogi Adityanath at a public rally in Meerut, says, "Agar Congress, SP, BSP ko 'Ali' par vishwaas hai toh humein bhi 'Bajrangbali' par vishwaas hai." pic.twitter.com/ZwI3L5ZEFt
— ANI UP (@ANINewsUP) April 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement