શોધખોળ કરો

લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ભાજપે કયા-કયા સાંસદોના પત્તા કાપી નાખ્યાં, જાણો વિગત

અમદાવાદ: લોકસભા ચૂંટણીને તમામ પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભાજપે આજે વધુ એક યાદી જાહેર કરી હતી. ભાજપે ગુજરાતમાં કુલ 23 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં ભાજપે કુલ 8 વર્તમાન સાંસદોના પત્તા કાપી નાખ્યા છે. જેને લઈને ઘણી બેઠકો પર વિવાદ પણ સર્જાયો હતો. સુરેન્દ્રનગર, પોરબંદર, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, પંચમહાલ, આણંદ અને છોટા ઉદેપુરના સાંસદોના પત્તા કાપી નાખ્યા છે. લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ભાજપે કયા-કયા સાંસદોના પત્તા કાપી નાખ્યાં, જાણો વિગત 1) સુરેન્દ્રનગર બેઠક પર દેવજી ફતેપરાનું પત્તું કાપીને ડો.મહેન્દ્ર મુંજપરાને લોકસભાની ટીકિટ આપવામાં આવી છે. 2) પોરબંદર બેઠક પર વિઠ્ઠલ રાદડિયાની તબિયત સારી ન હોવાથી આ વખતે તેમને ટીકિટ આપી નથી. તેમની જગ્યાએ ગોંડલના બિઝનેસમેન રમેશ ધડુકને ટીકિટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ભાજપે કયા-કયા સાંસદોના પત્તા કાપી નાખ્યાં, જાણો વિગત 3) ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીનું પત્તું કાપીને અમિત શાહ ચૂંટણી લડવાના છે. શનિવારે અમિત શાહે રોડ શો યોજ્યા બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. 4) ભાજપે પાટણ બેઠક પરથી લિલાધર વાઘેલાનું પત્તું કાપી નાખ્યું હતું તેમના સ્થાને ભરતસિંહ ડાભીને ટીકિટ આપી છે. ભરતસિંહ ડાભી ખેરાલુના ધારાસભ્ય છે. લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ભાજપે કયા-કયા સાંસદોના પત્તા કાપી નાખ્યાં, જાણો વિગત 5) ભાજપે બનાસકાંઠા બેઠક પરથી હરીભાઈ ચૌધરીનું પત્તું કાપીને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પરબત પટેલને ટીકિટ આપી છે. 6 ) પંચમહાલ બેઠક પરથી રતનસિંહ રાઠોડને ટીકિટ આપવામાં આવી છે. ભાજપે આ વખતે પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કાપી નાખ્યું છે. લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ભાજપે કયા-કયા સાંસદોના પત્તા કાપી નાખ્યાં, જાણો વિગત 7 ) આણંદ બેઠક પર દિલીપ પટેલનું પત્તું કાપીને ભાજપે આ વખતે મિતેશ પટેલને ટીકિટ આપી છે. 8) છોટા ઉદેપુર બેઠક પરથી રામસિંહ રાઠવાનું પત્તું કાપીને ગીતાબેન રાઠવાને ટીકિટ આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ABP Premium

વિડિઓઝ

Rath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ

ZIM vs IND Live Score: ભારતે ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું, આવેશ-મુકેશની ત્રણ-ત્રણ વિકેટ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Embed widget