શોધખોળ કરો

મુંબઇઃ જીમમાં આવતી એક્ટ્રેસ પાસે કરી સેક્સની માંગણી, જાણો પછી શું થયું

1/5
2/5
ડીસીપી પરમજીત સિંહ દહિયાએ જણાવ્યું કે, પોલીસ ફિટનેસ સેન્ટરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. આરોપી શેટ્ટીએ તેના મિત્રો સામે જ એક્ટ્રેસ સાથે ખરાબ વર્તન કરી ધમકી આપી હોવાની ફરિયાદ દાખલ કરાઇ છે.

3/5
વાસ્તવમાં 37 વર્ષીય એક એક્ટ્રેસે વર્સોવા સ્થિત એક ફિટનેસ સેન્ટરમાં એક્સરસાઇઝ કરવા જાય છે. જ્યાં આરોપી વિશ્વજીત શેટ્ટી પણ કસરત કરવા આવે છે. દરમિયાન બંન્ને વચ્ચે ઓળખ થઇ હતી. સમય જતાં તે એક્ટ્રેસ સાથે ખરાબ વર્તન કરતા લાગ્યો હતો. તે એક્ટ્રેસ પાસે સેક્સની ડિમાન્ડ કરવા લાગ્યો હતો. નવી માનવા પર તેણે એક્ટ્રેસ સાથે ખરાબ વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું હતું.

4/5
એક્ટ્રેસે ફરિયાદમાં નોંધાવ્યું કે, આરોપીએ તેની કેટલીક ખરાબ તસવીરો પણ તેના એક ફ્રેન્ડને મોકલી દીધી હતી ત્યારબાદ અમારી વચ્ચે લડાઇ થઇ હતી. બીજી તરફ પોલીસે જણાવ્યું કે, હાલમાં અમે સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યા છે અને ત્યારબાદ કોઇ કાર્યવાહી કરવામાં આવશે. જોકે, પોલીસે આરોપીને નોટિસ જાહેર કરી પૂછપરછ માટે બોલાવ્યો છે.

5/5
મુંબઇઃ એક ટીવી એક્ટ્રેસે ફરિયાદ નોંધાવી છે કે તેની સાથે ફિટનેસ સેન્ટમાં જાતીય સતામણી કરવામાં આવી છે. એક્ટ્રેસે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં અંબોલી પોલીસે એક્ટ્રેસ સાથે જીમમાં એક્સરસાઇઝ કરવા આવતા એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. એક વેબસાઇટના કહેવા પ્રમાણે, આરોપીની ઓળખ વિશ્વજીત શેટ્ટી તરીકે થઇ છે અને તે વર્સોવામાં રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

Embed widget