શોધખોળ કરો
Advertisement
શું મિશાલ કૃપલાણીને ડેટ કરી રહી છે આમિર ખાનની પુત્રી ? તસવીરો થઈ વાયરલ
ઇરાની તેના મિત્ર સાથેની કેટલીક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તસ્વીરમાં જે યુવક છે તેને ઇરા ડેટ કરી રહી છે.
મુંબઈ: લાઇમલાઈટથી દુર રહેતી એક્ટર આમિર ખાનની પુત્રી ઈરા ખાન હાલમાં ચર્ચામાં છે. ઇરાની તેના મિત્ર સાથેની કેટલીક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે તસ્વીરમાં જે યુવક છે તેને ઇરા ડેટ કરી રહી છે.
ઇરા સાથે તસવીરમા છે તે યુવકનું નામ મિશાલ કૃપલાણી છે. મિશાલ મ્યૂઝિક કંપોઝર અને પ્રોડ્યૂસર છે. જેની સાથે ઇરા અનેક વખત તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
થોડા સમય પહેલા તેનો એક વીડિયો યૂડ્યૂબ પર રિલીઝ થયો હતો જેને ઇરાએ જ ડાયરેક્ટ કર્યો હતો. આ તસ્વીર અને ઇરાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બન્ને એ તરફ ઇશારો કરે છે કે આ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.View this post on InstagramI can't believe that you're so much taller than me even when I'm in 6inch heels!
ઇરા અને મિશાલ ઘણીવાર એકબીજાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. ઈરાએ વેલેન્ટાઈન ડે પર પણ ખૂબજ ખાસ પોસ્ટ લખી હતી. જે તસવીરોની ચર્ચા ચાલી રહી છે તે જાન્યુઆરીમાં ક્લિક કરવામાં આવી હતી. આ તસવીરમાં મિશાલે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. એક દિવસ પહેલા જ મિશાલે ઈરા સાથેની આ તસવીર પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી. જો કે આ રિલેશન અંગે બન્નેએ ક્યારે કોઈ નિવેદન આપ્યું નથી.View this post on Instagram
ઉલ્લેખનીય છે કે 22 વર્ષીય ઈરા આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તાની પુત્રી છે. ઈરા પિતા આમિર સાથે જોવા મળે છે ખરી, પણ લાઇમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. આમિરની ફિલ્મ સ્ક્રીનિંગ પર ઇરા ખાસ નજર આવે છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
દેશ
બિઝનેસ
Advertisement