શોધખોળ કરો

અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર

આ બતાવ્યા પછી જ રાશનની દુકાન પર ઓછા ભાવે રાશનની સુવિધા મળી શકે છે

Ration Card Rules: આવા ઘણા લોકો હજુ પણ ભારતમાં છે. જેઓ પોતાના માટે બે સમયના ભોજનની પણ વ્યવસ્થા કરી શકતા નથી. આવા લોકો માટે ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ઓછા ભાવે રાશન આપવાની યોજના ચલાવે છે. ભારતના લગભગ દરેક રાજ્યમાં ઓછા ભાવે રાશન આપવાની યોજના ચાલી રહી છે. આ ઓછી કિંમતે રાશન યોજનાનો લાભ મેળવવા માટે સરકાર રેશન કાર્ડ બહાર પાડે છે.

આ બતાવ્યા પછી જ રાશનની દુકાન પર ઓછા ભાવે રાશનની સુવિધા મળી શકે છે. ભારત સરકારે રાશન કાર્ડ બનાવવા માટે કેટલાક પાત્રતા માપદંડો નક્કી કર્યા છે. જે લોકો એ માપદંડો પૂરા કરે છે રાશન કાર્ડ તેમને જ આપવામાં આવે છે. પરંતુ હવે સરકારે રાશનકાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે રાશન મેળવવા માટે રાશનની દુકાન પર ડાપોનું રેશનકાર્ડ સાથે રાખવાની જરૂર નહીં પડે.

રાશન કાર્ડ વગર જ મળશે

રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઓછી કિંમતની રાશન યોજનાનો લાભ માત્ર રાશનકાર્ડ ધારકોને જ મળે છે. તેથી, જરૂરિયાતમંદ લોકો તેમના રાશન કાર્ડ બતાવીને રાશન ડેપોમાંથી ઘઉં અને અન્ય આવશ્યક વસ્તુઓ લે છે. પરંતુ હવે સરકારે તેમાં ફેરફાર કર્યો છે. હવે રાશનકાર્ડ ધારકોને રાશન મેળવવા માટે રાશનની દુકાન પર રાશનકાર્ડ બતાવવાની જરૂર નહીં પડે. તેના બદલે તે આ માટે Mera Ration 2.0 એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. જેના કારણે તેઓ રાશનકાર્ડ વગર રાશન મેળવી શકશે.

આ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરો

હવે રાશનકાર્ડ ધારકોએ રાશનની દુકાન પર જઈને પોતાનું રાશનકાર્ડ બતાવવાની જરૂર નહીં પડે. કારણ કે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે આ માટે એપનો ઉપયોગ કરી શકાશે. રાશનકાર્ડ ધારકો રાશનકાર્ડ વિના રાશન મેળવવા માટે મેરા રાશન 2.0 એપનો ઉપયોગ કરી શકે છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પરથી ડાઉનલોડ કરી શકાય છે.

ઇન્સ્ટોલ કર્યા પછી આ એપને ફોનમાં ઓપન કરવાની રહેશે. ઓપન કર્યા પછી તમારે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવો પડશે. પછી આધાર કાર્ડ નંબર નાખ્યા પછી તમારે OTP સાથે લોગ-ઇન પર ક્લિક કરવાનું રહેશે. OTP વડે લોગ ઈન કર્યા બાદ તમારું રાશન કાર્ડ તમારી સામે ખુલશે. આ બતાવીને તમે રાશનની સુવિધા મેળવી શકો છો.

Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ

ટોપ સ્ટોરી

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
ડ્રાઇવિંગ લાઇસન્સ પર કેન્દ્ર સરકારનો મોટો પ્રસ્તાવ: ₹200 ની ફી માફ, જાણો કોને થશે ફાયદો
ડ્રાઇવિંગ લાઇસન્સ પર કેન્દ્ર સરકારનો મોટો પ્રસ્તાવ: ₹200 ની ફી માફ, જાણો કોને થશે ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
Embed widget