શોધખોળ કરો
પત્ની ઐશ્વર્યાના બર્થડે પર રૉમાન્ટિક થયો અભિષેક, આવા ખાસ અંદાજમાં કર્યુ Wish.....
1/5

ઉલ્લેખનીય છે કે, 1 નવેમ્બર 1973ના રોજ ઐશ્વર્યાનો મેંગ્લુંરૂમાં જન્મ થયો હતો. ઐશ્વર્યા આર્કિટેક બનવા માંગતી હતી તેના માટે તેણે એક ઇન્સ્ટિટ્યૂમાં એડમિશન પણ લીધું હતું, પરંતુ મોડલિંગમાં કેરિયર બનાવા માટે અધવચ્ચે કોર્સ છોડી દીધો હતો.
2/5

મુંબઇઃ બૉલીવુડની સ્ટાર એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને તાજેતરમાંજ પોતાનો 45મો જન્મદિવસ મનાવ્યો, આ પ્રસંગે તેની સાથે પતિ અને દીકરી આરાધ્યા જોવા મળ્યા હતા. ઐશ્વર્યા રાય બચ્ચન આ સાથે જ 45 વર્ષની થઇ ગઇ, જેને ખાસ બનાવવા માટે પતિ અભિષેકે રૉમેન્ટિક મૂડમાં વિશ કર્યુ હતું.
3/5

ઐશ્વર્યાએ પોતાનો 45મો બર્થડે પોતાના ઘરે મોડી રાત્રે મનાવ્યો આ પાર્ટીની તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ શેર કરેલી તસવીરો પર પતિ અભિષેકે રૉમેન્ટિક કૉમેન્ટ સાથે વિશ કર્યુ હતું. ઐશ્વર્યાની તસવીરો શેર કરતાં લખ્યું 'હૈપ્પી બર્થડે વાઇફ, આઇ લવ યુ.... મેરા સુખચેન...'
4/5

5/5

જોકે આ વખતનો જન્મદિવસ ઐશ્વર્યાએ પોતાના માતા પિતા સાથે મનાવ્યો હતો, આ પાર્ટીમાં તેના કેટલાક નજીકના મિત્રો પણ સામેલ થયા હતા. ત્યારબાદ સવારે ઐશ્વર્યા, પતિ અભિષેક અને દીકરી આરાધ્યા ગોવા ટૂર પર જવા રવાના થયા હતા.
Published at : 02 Nov 2018 01:01 PM (IST)
View More





















