શોધખોળ કરો

Mushtaq Merchant Death: મશહૂર કોમેડિયન મુસ્તાક મર્ચન્ટનું નિધન, આ બીમારીના કારણે થયું મોત

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોમેડિયન મુસ્તાક મર્ચન્ટનું આજે નિધન થયું છે. મુસ્તાક મર્ચન્ટે હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા કોમેડિયન મુશ્તાક મર્ચન્ટે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. મુસ્તાક મર્ચન્ટે  હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોમેડિયન 67 વર્ષના હતા અને તેઓ લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત હતા.

કઇ સફળ ફિલ્મમાં કર્યુ કામ

મુશ્તાક મર્ચન્ટે ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ તેમના સમયમાં ફિલ્મોમાં કોમેડી માટે જાણીતા હતા અને આ જ કારણથી ચાહકો તેમને ખૂબ પસંદ કરતા હતા. મુશ્તાકે 'હાથ કી સફાઈ', 'જવાની દીવાની', 'સીતા ઔર ગીતા', 'સાગર' સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે કોમેડિયન મુશ્તાક મર્ચન્ટે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની શાનદાર ફિલ્મ 'શોલે'માં પણ કામ કર્યું હતું. ફિલ્મમાં મુશ્તાકનો ડબલ રોલ હતો. પ્રથમ વખત તે દાઢીવાળા એન્જિન ડ્રાઈવર તરીકે દેખાયો અને બીજી વખત પારસી વ્યક્તિ તરીકે દેખાયો જેની બાઇક જય અને વીરુ ચોરી કરે હતી.

મુશ્તાક મર્ચન્ટ પોતાના કામમાં પરફેક્ટ હતા, પરંતુ તેમણે વર્ષો પહેલા ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું હતું. હાસ્ય કલાકારે 16 વર્ષ પહેલા અભિનયની દુનિયા છોડીને સૂફીનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારથી તે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેતા.

Sourav Ganguly Corona Positive: બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ સ્ટાર બેટ્સમેન સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે રાત્રે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં વાયરલ લોડ 19.5 આવ્યો છે.

તેને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સોમવારે રાત્રે સૌરવ ગાંગુલીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાંગુલી પ્રથમ વખત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ પહેલા તેના પરિવારના સભ્યોને થોડા મહિના પહેલા કોરોના થયો હતો.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આ વર્ષની શરૂઆતમાં પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે પહેલા તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget