શોધખોળ કરો

ઓમ પુરીનું જવાનો અંગે વિવાદીત નિવેદન, કહ્યું, 'અમે કીધુ હતું કે સેનામાં જાઓ'

નવી દિલ્લીઃ ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ કરવા મુદ્દે ભારતમાં વિવાદ યથાવત રહ્યો હતો. અમુક લોકો પ્રતિબંધને સમર્થન કરી રહ્યા છે. જ્યારે અમુક લોકોનું કહેવું છે કે, કલા અને કલાકારને આ બધી વસ્તુથી અલગ રાખવા જોઇએ. ન્યુઝ ચેનલ પર એક ડિબેટમાં આ મુદ્દાને અલગ રાખવાને સમર્થન આપતા દિગ્ગજ અભિનેતા ઓમ પુરીએ શહીદ જવાન અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જ્યારે તેમને ઉરી હુમલામાં શહીદ થયેલા જવાનો અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તો અમે તેમને કહ્યું હતું કે, સેનામાં જાઓ? તેમણે વધુમાં કહ્યું હતું કે, '15-20 લોકોને તૈયાર કરો જે શરીર પર બોમ્બ બાંધીને પાકિસ્તાન જઇને ત્યાં તોડફોડ કરે.' ઓમ પુરીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનને ઇજરાયલ અને ફિલિસ્તીન ના બનાવો. દેશના ઘણા લોકો પાકિસ્તાનમાં અને ત્યાના કેટલાક પરિવારો અહીં વસવાટ કરે છે. આવા વાતાવરણમાં યુદ્ધની વાત કરવાની જગ્યાએ સમાધાનના રસ્તા શોધાવા જોઇએ. તેમણે કહ્યું કે તેમના પિતા પણ ફોજમાં હતા. આ પહેલા ઓમ પુરીએ કહ્યુ હતું કે,રાજનીતિ અને કલાને અલગ રાખવા જોઇએ. કલાકારોને પ્રતિબંધ કરવાથી દેશો વચ્ચેના હાલત નહી સુધરે. તેમણે એમ પણ કહ્યું કે, કલાકાર અને ગેર કાયદેસર રીતે ભારતમાં નથી આવતા, એટલા માટે તેમને હેરાન ના કરવા જોઇએ. આ મામલે બૉલીવૂડ બે ભાગમાં વહેંચાયેલું છે. સલમાન ખાન, કરણ જોહર જેવા સ્ટાર પાક કલાકારોનું સમર્થન કરી રહ્યા છે. તો નાના પાટેકરનું કહેવું છે કે, દેશ સામે કલાકારોની કોઇ કિમત નથી.

ટોપ સ્ટોરી

'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણે દોર્યા ગેરમાર્ગે ?
Hun To Bolish : હું તો બોલીશ : ત્રીજા બાળક પર પુરસ્કાર!
Ambaji Bhadarvi Poonam: ચાચર ચોકમાં ભક્તિની શક્તિના અદ્ભુત દર્શન, ભાદરવી પૂનમ પહેલાં ઉમટ્યા ભક્તો
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર, કોને મળી ટિકિટ?
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, વાહન અથડાવવા મામલે સગીરને માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે 12 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
Weathwer update: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, દરિયાકિનારે ન જવાની સલાહ
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
ADR નો રિપોર્ટ: 2022 પછી ચૂંટણી જીતનારા 111 સાંસદ-ધારાસભ્યોએ પક્ષ બદલ્યો  
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Surat: કામરેજમાં ગણેશ વિસર્જનનો ઉત્સવ માતમમાં ફેરવાયો, નાવડી ડૂબતાં 3 યુવકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Amreli:  બાબરાના મોટાદેવળીયામાં  કરૂણાંતિકા,  ચેકડેમમાં ડૂબી જતા 4 લોકોના મોત
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
Asian Games 2026: કોણ છે ગુલવીર સિંહ, 10,000 મીટર રેસમાં સિલ્વર મેડલ જીતી ઈતિહાસ રચ્યો  
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ BJPએ ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
ગણેશ વિસર્જન: બાપ્પાની વિદાયથી ભાવુક બન્યા ભક્તો, ગુજરાતભરમાં ભક્તિમય માહોલ
Embed widget