શોધખોળ કરો

બોલીવુડની આ હીરોઈન પાસે ખાવાના નથી પૈસા, તેમના હીરો બને્લા એક્ટરે શું કહ્યું એ જાણીને ચોંકી જશો.....

સવિતા બજાજની આર્થિક સ્થિતિ વિશે જ્યારે તેના કોસ્ટાર રહેલા સચિન પિલગાંવકર સાથે વાત કરવામાં આવી તો તેમનું કહેવું હતું કે, જિંદગીમાં સેવિગ્સ ખૂબ જ જરૂરી છે. લોકો સેવિગ્સ કેમ નહીં કરતા હોય

બોલિવૂડ:સવિતા બજાજની આર્થિક સ્થિતિ વિશે જ્યારે તેના કોસ્ટાર રહેલા સચિન પિલગાંવકર સાથે વાત કરવામાં આવી તો તેમનું કહેવું હતું કે, જિંદગીમાં સેવિગ્સ ખૂબ જ જરૂરી છે. લોકો સેવિગ્સ કેમ નહીં કરતા હોય

ફિલ્મ નદિયા કે પારની લીડ હિરોઇન સવિતા બજાજે તાજેતરમાં જ  તેમની જિંદગી સાથે જોડાયેલા કેટલીક વાતોને શેર કરી હતી. આ એક્ટ્રેસની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નથી. આ અદાકારાની આજે આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે, તેમની પાસે બીમારીનો ઇલાજ કરાવવાના પણ પૈસા નથી. આ મામલે તેમના કો સ્ટાર રહી ચૂકેલા સચિન પિલગાંવકર પોતાની પ્રતિક્રિયા આપી છે. સચિન પિલગાંવકરે કહ્યું કે, મારે માનવું છે કે, સેવિગ્સ ખૂબ જ જરૂરી છે. જિંદગીમાં દરેક લોકોએ સેવિગ્સ કરવું જોઇએ.

ફિલ્મ નદિયા કે પાર 1982માં  રિલીઝ થઇ હતી. આ ફિલ્મના હિરો હતા સચિન પિલગાંવકર અને તેની હિરોઇન હતી. ફિલ્મમાં તેની જોડીને ખૂબ જ પસંદ કરવામા આવી હતી. આ ફિલ્મ બાદ પણ સવિતા બજાજે ખૂબ કામ કર્યું અને ખૂબ પૈસા પણ કમાયા. જો કે તેમની બધી જ જમા પૂજી ખતમ થઇ ગઇ તો તે એક એક પેસા માટે આજે મોહતાજ થઇ ગઇ છે. આ મુદ્દે જ્યારે તેમના એક સમયે કો સ્ટાર રહેલા સચિન પિલગાંવકરને વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, સેવિગ્સ ખૂબ જરૂરી છે કારણ કે સમયનો કોઇ ભરોસો નથી. સમય એક સમાન નથી રહતો. ખરાબ સમયમાં સેવિગ્સ જ રાહતરૂપ બને છે. જે ખરાબ સમયમાં કામ આવે છે.

આપને જણાવી દઇએ કે સવિતા બજાજે થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે તેમની પરિસ્થિતિ શેર કરતા કહ્યું હતું કે, તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે કારણ કે તેમની બધી જ જમા પૂજી ખતમ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે,. CINTAAથી મદદ મળી છે પરંતુ તેને ઇલાજ માટે વધુ પૈસાની જરૂર છે.આ પહેલા શગુફ્તા અલીએ પણ આ પ્રકારની મદદ માંગી હતી.  શગુફ્તા એક બેસ્ટ આર્ટિસ્ટ છે. જે નાના પડદાથી માંડીને મોટા પડદા સુધી ખૂબ કામ કરી ચૂકી છે. જો કે આજે તેની પણ આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget