શોધખોળ કરો
બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનો પુત્ર UKની ગોરીને કરે છે પ્રેમ? નામ જાણીને આંચકો લાગશે
બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનો પુત્ર UKની ગોરીને કરે છે પ્રેમ? નામ જાણીને આંચકો લાગશે
મુંબઈ: જાણીતા અભિનેતા શાહરૂખ ખાનનાં સંતાનો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. હાલ પુત્ર આર્યન ખાન ફિલ્મ ડેબ્યુને લઈને ચર્ચામાં છે ત્યારે આર્યન બીજો એક મોટો ખુલાસાને લઈને ચર્ચામાં આવ્યો છે અને એ પણ એના લગ્નને લઈને.

એક અખબારનાં રિપોર્ટ અનુસાર, આર્યન ખાન લંડનની એક બ્લોગરને ડેટ કરી રહ્યો છે. આ છોકરી આર્યનની માતા ગૌરી ખાનને પણ મળી ચૂકી છે અને ગૌરી ખાનને આ બ્લોગર ખુબ પસંદ આવી છે.
ફિલ્મોથી દુર રહીને પણ ખુબ પ્રખ્યાત રહેનાર આર્યન ખાનની આ પ્રકારની ખબરો એના ચાહકોને ખુશ કરી દેતી જોવા મળે છે. આર્યન ખાનનું ફેન ફોલોઈંગ પણ પિતા શાહરૂખ ખાનની જેમ જ ખુબ મોટું છે. ત્યાર બાદ જો વાત કરીએ તો કરણ જોહર પણ આર્યનને લોન્ચ કરવા માટે રાજીનો રેડ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement