શોધખોળ કરો
બોલિવૂડના કયા ફેમસ અભિનેતાએ ગુપચુપ રીતે ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી? નામ જાણીને આંચકો લાગશે
મીડિયા રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ નતાશા સાથે ગુપચુપ રીતે સગાઈ કરી લીધી છે. જોકે વરુણ ધવન પહેલાં જ કહી ચૂક્યો છે કે, તે હમણાં લગ્ન વિશે વિચારતો નથી.

મુંબઈ: બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન હાલ ફિલ્મો કરતાં વધારે પોતાના અંગત જીવનને લઈને બહુ ચર્ચામાં છે. વરૂણ તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ વિશે વધારે વાત કરતી નથી. પરંતુ તેણી સાથે પોતાના સંબંધો વિશે કબૂલાત કરી છે. વરુણ ધવન તેની ગર્લફ્રેન્ડ સાથે ગુપચુપ રીતે સગાઈ કરી લીધી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

એક ખાનગી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વરુણ ધવને તેની પ્રેમિકા નતાશા દલાલ સાથે વર્ષ 2018માં જ સગાઈ કરી લીધી છે. આ બંનેના સંબંધને પરિવારના સભ્યોએ પણ સ્વીકાર્યાં છે તે બંને પરિવારની સામે જ સગાઈ કરી લીધી હતી.
આ સમારોહમાં વરૂણ અને નતાશાના પરિવાર ઉપરાંત 1-2 નજીકના મિત્રો જ સામેલ થયા હતા. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને આવતાં વર્ષ સુધીમાં લગ્ન પણ કરી શકે છે. પરિવારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વરૂણ ધવન અનેક વખત તેની ગર્લફ્રેન્ડ નતાશા સાથે જોવા મળ્યો છે. તાજેતરમાં જ તે ગર્લફ્રેન્ડ નતાશા સાથે કરણ જોહરની પાર્ટીમાં જોડાયો હતો. વરુણ અને નતાશા નાનપણથી જ એકબીજાને ઓળખે છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement