શોધખોળ કરો

એક યુઝર્સે બોલિવૂડની કઈ અભિનેત્રી પર લગાવ્યો ચોરીનો આરોપ? નામ જાણીને ચોંકી જશો

ઐશ્વર્યાની જે તસવીર છે તેમાં તે સીડી પર ઊભેલી જોવા મળી હતી. તેનો આ પોઝ હારપર બાઝાર મેગેઝિનમાં કેટ વિન્સલેટની સાથે મળતો આવે છે.

મુંબઈ: બોલિવુડની જાણીતી એક્ટ્રેસ ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાય દિવસોથી લાઈમ લાઈટથી દૂર જોવા મળી રહી છે પરંતુ હાલમાં જ ઐશ્વર્યાએ પોતાના નવા ફોટોશૂટની સાથે ફિલ્મની દુનિયામાં પરત ફરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઐશ્વર્યા રાયે હાલમાં કરાવેલ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે અને દરેક કોઈ તેના વખાણ કરી રહ્યા છે. એક યુઝર્સે બોલિવૂડની કઈ અભિનેત્રી પર લગાવ્યો ચોરીનો આરોપ? નામ જાણીને ચોંકી જશો ઐશ્વર્યા રાયની આ ફોટોશૂટ પીકોક મેગેઝિન માટે કરાવ્યું છે. જેમાંથી એક તસવીરમાં ઐશ્વર્યા રેડ લહેંગામાં સીડી પર ઊભેલી જોવા મળી જેમાં તે અલગ જ અંદાજમાં જોવા મળી હતી. પરંતુ આ તસવીરને લઈને તેના પર ગંભીર આરોપ લાગ્યો છે. એક યૂઝર્સે તેના પર પોઝ કોપી કરવાનો આરોપ લગાવ્યો છે.
View this post on Instagram
 
Aishwarya Rai Bachchan : A Timeless Star The Peacock Magazine is proud to announce the launch its first-ever print issue of the magazine with the timeless star Aishwarya Rai Bachchan, who was shot on the streets of the New York City. To avail your copy, log on to www.thepeacockmagazine.com Issue available on stands, grab your copy now! . . @aishwaryaraibachchan_arb in New York City for our first print issue September Issue @thepeacockmagazine_ . All clothing: @falgunishanepeacockindia @falgunipeacock @shanepeacock All jewellery: @hazoorilaljewellers Photography: @calebandgladys Creative direction and styling: @nupurmehta18 Hair: @petergreyhair Makeup: @charlottewiller Production: @n2root Stay courtesy: @thepierreny Location management: @area1202 . #falgunishanepeacock #thepeacockmagazine #fsp #falgunipeacock #shanepeacock #internationaldesigner #fashion #style #luxurybrand #thepeacockmagazine #coverstar #aishwaryaraibachchan #aishwaryarai #atimelessstar

A post shared by Falguni Shane Peacock India (@falgunishanepeacockindia) on

ઐશ્વર્યાની જે તસવીર છે તેમાં તે સીડી પર ઊભેલી જોવા મળી હતી. તેનો આ પોઝ હારપર બાઝાર મેગેઝિનમાં કેટ વિન્સલેટની સાથે મળતો આવે છે. ઐશ્વર્યા રાયના આ પોઝને લઈને સોશિયલ મીડિયા પર યૂઝર કોમેન્ટ્ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું હતું કે, આસ્માન સે ગિરે લેડર પર લટકે’. એક યુઝર્સે બોલિવૂડની કઈ અભિનેત્રી પર લગાવ્યો ચોરીનો આરોપ? નામ જાણીને ચોંકી જશો આ સિવાય ઐશ્વર્યાની અન્ય તસવીરો પણ છે જેમાં તેણે પિંક લહેંગો અને મેચિંગ દુપટ્ટો કેરી કર્યો છે. તેના આ ટ્રેડિશનલ લૂકના લોકો પણ દિવાના થયા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-
કથાકારો પર BJP ના પૂર્વ ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- "તેમને જૂતાની માળા પહેરાવો, ફાંસી આપો"
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
હવે Mahindra Thar ખરીદવી પડશે મોંઘી, કંપનીએ અચાનક વધારી કિંમત, જાણો વિગતો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
Google નું નવું ફીચર! હવે વીડિયો બનાવવો બનશે એકદમ સરળ, મિનિટોમાં જ વાયરલ થઈ જશે રીલ્સ
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું-
ગોવિંદા પર બરાબરની ભડકી તેમની પત્ની સુનિતા, કહ્યું- " 63 વર્ષની ઉંમરે લફરા શૌભતા નથી, બાળકો પર ખરાબ અસર થાય છે"
Embed widget