મંદાનાને ફરવાનો ખૂબ જ શોખ છે. જ્યારે પણ તક મળે છે. તે ફરવા નીકળી પડે છે.
2/7
મંદાના કરીમી હાલ મલેશિયામાં સમય પસાર કરી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તે પોતાના હોટ ફોટોઝ શૅર કરતી રહે છે.
3/7
નોંધનીય છે કે મંદાના કરીમીએ ગૌરવ સાથે લગ્ન કરવા માટે હિંદુ ધર્મ અપનાવ્યો હતો. આ ઉપરાંત બન્નેના લગ્ન હિંદુ પરંપરા અનુસાર જ થયાં હતાં.
4/7
1-2 વર્ષ પહેલા મંદાના કરીમી તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે પોતાના પતિ ગૌરવ ગુપ્તા વિરુદ્ધ ઘરેલૂ હિંસાનો કેસ દાખલ કરાવ્યો હતો. મંદાનાએ આરોપ લગાવ્યો હતો કે અનેક અઠવાડિયા સુધી તેને સાસરિયામાં ઘૂસવા નહોતી દીધી.
5/7
આ ફોટો ઉપરાંત મંદાનાએ પોતાનો અન્ય એક ફોટો પણ શૅર કર્યો છે. જેમાં તે ટોપલેસ છે. જોકે, સોશિયલ મીડિયા પર અનેક લોકોને મંદાનાનો આ અંદાજ પસંદ નહોતો આવ્યો અને આપત્તિજનક કમેન્ટ્સ કરી હતી. જોકે, કેટલાક લોકોએ મંદાનાના આ હોટ અંદાજના વખાણ પણ કર્યા હતાં.
6/7
તાજેતરમાં મંદાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શૅર કર્યો હતો. જેમાં તે બીચ સાઈડ પર રેતીમાં ન્યૂડ થઈને સૂતી જોવા મળે છે. આ ફોટો પર તેણે કેપ્શન આપ્યું હતું કે,’જિંદગી એક બીચ છે અને હું રેતીમાં રમી રહી છું.’ (life is a beach and I am just playing in the sand.)
7/7
મુંબઈઃ બિગ બોસની એક્સ કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ મંદાના કરીમી જેટલી પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે એટલી જ પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સાથે વિવાદ તો ક્યારે પોતાની તસવીરને લઈને ચર્ચામાં રહે છે. મંદાનાએ એક વખત ફરી પોતાની બોલ્ડ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. મંદાની તસવીર સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સને પસંદ નથી પડી અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.