શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp Asmita
પોરબંદરમાં ગુજરાત ATS, NCB અને ભારતીય નેવીએ મોટી કાર્યવાહી કરી છે. સંયુક્ત ઓપરેશન થકી સમુદ્રમાંથી 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે સમુદ્રી માર્ગે ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા 6 ઇરાની શખ્યોની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ, એનસીબી અને ભારતીય નેવી દ્વારા ગત રાતથી સમુદ્રમાં સર્ચ ઓપરેશન ચલાવાયું હતું.
પોરબંદરનાં દરિયાઈ વિસ્તારમાંથી ફરી એકવાર ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપાયો છે. માહિતી મુજબ, ગુજરાત ATS, NCB અને ભારતીય નેવીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સમુદ્રમાંથી 500 કિલોથી વધુનો ડ્રગ્સનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે સંયુક્ત ઓપરેશનમાં સમુદ્રી માર્ગે ડિલિવરી કરવા આવેલ 6 જેટલા ઈરાની શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો અને 6 થી વધુ ઈરાની શખ્સોને પોરબંદર નેવી પોર્ટ પર લાવવામાં આવ્યા છે.
ગુજરાત
![Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/16/c45477874e4c60d415166c0b72e792d917343678377651012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
Aravalli Accident : ધનસુરામાં ગ્રામજનો પર ફોર્ચ્યુનર કાર ચઢાવવાનો પ્રયાસ કરનાર નબીરો હજુ પોલીસ પકડથી દુર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
ખેતીવાડી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion