વેબ સીરીઝની દુનિયામાં હર્ષિતા એક પૉપ્યુલર ચહેરો બની ગઇ છે, તેની તાજેતરમાં જ રિલીઝ થયેલા મિર્ઝાપુર હાલમાં સ્ટ્રીમિંગ પર છે, તે એલએલટીબાલીજીની પંચબીટનું શૂટિંગ પણ કરી રહી છે.
2/5
3/5
સેક્રેડ ગેમ્સના પહેલા ભાગમાં સૈફ અલીખાન, રાધિકા આપ્ટે અને નવાઝુદ્દીન સિદ્દીકી લીડ રૉલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં સૈફ ઇન્સ્પેક્ટર સરતાજ સિંહની ભૂમિકામાં હતો, તો રાધિકા ગુપ્ત એજન્ટનો રૉલ કરી રહી હતી. આની સાથે ફિલ્મમમાં નવાઝુદ્દીન સિદ્દીકી ગેન્ગસ્ટર ગણેશ ગાયતોન્ડેની ભૂમિકામાં દેખાયો હતો.
4/5
એક્ટ્રેસ હર્ષિતા ગૌર સેક્રેડ ગેમ્સ સિઝન 2માં એક ખાસ મહત્વની ભૂમિકામાં દેખાશે. સુત્રો અનુસાર શૉનુ કાસ્ટિંગ લગભગ પુરુ થઇ ગયુ છે અને હર્ષિતા આનો ભાગ છે. શૂટિંગ આગામી મહિનાથી શરૂ થશે. સેક્રેડ ગેમ્સ મામલે હર્ષિતાએ એક મીડિયાને જણાવ્યું કે હું સેક્રેડ ગેમ્સ સિઝન 2માં છુ, જોકે, હજુ તેના રૉલ વિશે કોઇ માહિતી નથી મળી.
5/5
મુંબઇઃ વેબ સીરીઝમાં પોતાનું આગવુ નામ કરી ગયેલી ફિલ્મ 'સેક્રેડ ગેમ્સ' હવે બીજા ભાગને પણ રિલીઝ કરવાની છે. 'સેક્રેડ ગેમ્સ 2'માં મહત્વના રૉલમાં હૉટ એક્ટ્રેસ હર્ષિતા ગૌર દેખાઇ શકે છે. એક રિપોર્ટ અનુસાર 'સેક્રેડ ગેમ્સ 2'માં હર્ષિતા ગૌરને ખાસ રૉલ ઓફર કરવામાં આવ્યો છે.