બૉલીવુડની હૉટ એક્ટ્રેસ બનવા જઇ રહી છે માં ? સોશ્યલ મીડિયા પર વહેતી થઇ પ્રેગનન્સીની વાત, જુઓ વીડિયો........
વીડિયો જોયા બાદ કેટલાય લોકો એક્ટ્રેસની પ્રેગનન્સીની અટકળો લગાવવા લાગ્યા છે. કેટરીનાનો ઢીલો ઢીલો આ ડ્રેસ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

મુંબઇઃ બૉલીવુડનુ સ્ટાર કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલને લઇને ફરી એકવાર સમાચારો શરૂ થઇ ગયા છે, આ વખતે વિકેટની પર્સનલ લાઇફને લઇને સોશ્યલ મીડિયા પર સમાચારો આવી રહ્યો છે. તાજેતરમાં જ બન્ને વેકેશન પરથી પરત ફર્યા છે. હવે સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં તેની પ્રેગનન્સીની વાત ઉડી રહી છે.
ખરેખરમાં સામે આવેલો આ વીડિયો મુંબઇ એરપોર્ટનો છે, જેમાં એક્ટ્રેસ કેટરીના કૈફની સુંદરતા દેખાઇ રહી છે. તેને લાઇટ પિન્ક કલરનો કુરતો પાયઝામો અને મેચિંગ ડુપટ્ટો કેરી કર્યો છે. આ દરમિયાન તેને સનગ્લાસીસ અને માસ્ક પણ લગાવીને રાખેલુ છે. એક્ટ્રેસનો આ લૂક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, પરંતુ ફેન્સ વીડિયો જોઇને તેને પ્રેગનન્સીની ચર્ચા કરવા લાગ્યા છે.
View this post on Instagram
વીડિયો જોયા બાદ કેટલાય લોકો એક્ટ્રેસની પ્રેગનન્સીની અટકળો લગાવવા લાગ્યા છે. કેટરીનાનો ઢીલો ઢીલો આ ડ્રેસ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે. એક યૂઝરે વીડિયો પર લખ્યું- તે પ્રેગનન્ટ લાગી રહી છે, ઓહ માય ગૉડ. બીજાએ કૉમેન્ટી કરી- જલદી માં બનવાની છે. કેટરીનાના બાળકને જોવા માટે અમે વધારે ઇન્તજાર નથી કરી શકતા. જોકે, હાલમાં આ માત્ર ચર્ચા જ છે, આની કોઇ ઓફિશિયલ પુષ્ટી નથી થઇ.
આ પણ વાંચો.......
આ રાજ્યમાં મોંઘવારીનો બેવડો માર, CNGના ભાવમાં 5 રૂપિયાનો વધારો, PNG પણ 4.50 રૂપિયા મોંઘો
Gemology: આ રત્ન છે ખૂબ જ ચમત્કારી, ધારણ કરવાથી બદલી જાય છે કિસ્મત, જાણો ધારણ કરવાની યોગ્ય વિધિ
Vastu Tips: ઘરની આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનો વાસ, આ વાતોનું ધ્યાન રાખવાથી બની રહે છે કૃપા
Edible Oil: સસ્તું થયું ખાદ્યતેલ, સરસવ અને મગફળીના તેલના ભાવ ઘટ્યા, જાણો એક લીટરની કિંમત
આ વર્ષે ચોમાસુ કેવું રહેશે ? ખાનગી એજન્સી સ્કાયમેટે કરી મોટી આગાહી, જાણો વિગતે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
