શોધખોળ કરો
ક્રોધે ભરાયેલી આ એક્ટ્રેસે ગુસ્સામાં ને ગુસ્સામાં કાપી નાંખ્યા પોતાના જ વાળ, ને બાદમાં વીડિયો કર્યો વાયરલ
સામન્ય રીતે કિયારા પોતાના ગીતો કે ફોટોઝ-વીડિયોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. પણ આ વખતે તેના આ વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે

મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કિયારા અડવાણીનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે એકદમ ગુસ્સાથી લાલઘૂમ થઇને પોતાના જ વાળ કાપતી દેખાઇ રહી છે. આ વીડિયોને જોઇને ફેન્સ પણ ચોંકી ગયા હતા. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કિયારા અડવાણી પોતાની વ્યસ્ત જીવનશૈલી વિશે રેપિંગ કરતી પોતાના લાંબા વાળને કાપતી દેખાઇ રહી છે.
સામન્ય રીતે કિયારા પોતાના ગીતો કે ફોટોઝ-વીડિયોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. પણ આ વખતે તેના આ વીડિયોએ સૌને ચોંકાવી દીધા છે.
વધુ વાંચો





















