શોધખોળ કરો
Advertisement
38 વર્ષની એક્ટ્રેસે સ્વિમીંગ પુલમાં બિકીની પહેરીની કરી મસ્તી, વેકેશનની મજા માણતી તસવીરો વાયરલ
એક્ટ્રેસ હાલમાં ટીવી જગતથી દુર છે અને પોતાની ફેમિલી સાથે વેકેશન એન્જૉય કરી રહી છે. કિશ્વરનો આ લૂક એકદમ રૉયલ અને સેક્સી લાગી રહ્યો છે
નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ આજકાલ પોતાના સેક્સી ફિગરની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ કરી રહી છે. તે જ્યારે પણ કંઇક નવુ કરે ત્યારે તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર જરૂર કરે છે. હવે કિશ્વર મર્ચન્ટે બીચ પરની બૉલ્ડ તસવીરો વાયરલ કરી છે, જેમાં તે બિકીની પહેરેલી દેખાઇ રહી છે.
એક્ટ્રેસ કિશ્વર પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જે સ્વિમીંગ પુલની છે. કિશ્વર પુલમાં મસ્તી કરતી દેખાઇ રહી છે. તેને કેપ્શનમાં લખ્યું છે, One of the best views from a swimming pool I have seen in recent times.
એક્ટ્રેસ હાલમાં ટીવી જગતથી દુર છે અને પોતાની ફેમિલી સાથે વેકેશન એન્જૉય કરી રહી છે. કિશ્વરનો આ લૂક એકદમ રૉયલ અને સેક્સી લાગી રહ્યો છે
ખાસ વાત છે કે, કિશ્વર મર્ચન્ટે પાંચ વર્ષ પહેલા બૉયફ્રેન્ડ અને ટીવી અભિનેતા સુયશ રાય લગ્ન કરી લીધાની તસવીરો વાયરલ થઇ હતી.View this post on InstagramLooking forward.. coz it's gonna be legen-fuckin-dary ✌️ @gur4neet @pryanca_t
View this post on Instagram
View this post on Instagram
View this post on InstagramDesi Vibes at the sakhiyon ki baadi at @fairmontjaipurindia ❤️ Loving every bit of it ???? ????
View this post on InstagramWhen in Jaipur.. Dress up ???? Every corner at the the @fairmontjaipurindia is so picturesque.. ❤️❤️
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion