શોધખોળ કરો

FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની

ફૂટબોલ ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. હવે ફૂટબોલનો મહાકુંભ સાઉદી અરેબિયામાં યોજાશે

Saudi Arabia to host FIFA World Cup 2034: ફૂટબોલ ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. હવે ફૂટબોલનો મહાકુંભ સાઉદી અરેબિયામાં યોજાશે. નોંધનીય છે કે ફેડરેશન ઈન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન (FIFA) એ 2030 અને 2034 FIFA વર્લ્ડ કપના યજમાનીની જાહેરાત કરી છે.

FIFA એ સાઉદી અરેબિયાને ફૂટબોલ વર્લ્ડ કપ 2034ની યજમાની આપી છે. આ સિવાય 2030 ફિફા વર્લ્ડ કપની પણ જાહેરાત કરવામાં આવી છે. 2030 વર્લ્ડ કપની યજમાની સંયુક્ત રીતે સ્પેન, પોર્ટુગલ અને મોરોક્કોને આપવામાં આવી છે. ફિફા પ્રમુખ જિયાની ઈન્ફેન્ટિનોએ આની જાહેરાત કરી છે.

કતાર વર્લ્ડ કપમાં આર્જેન્ટિના ચેમ્પિયન બન્યું હતું

નોંધનીય છે કે ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન માત્ર 2 વર્ષ પહેલા એટલે કે 2022માં કતારમાં કરવામાં આવ્યું હતું. ફરી એકવાર આ ટુર્નામેન્ટ આરબ દેશમાં યોજાવા જઈ રહી છે. લિયોનેલ મેસ્સીની કેપ્ટનશીપમાં આર્જેન્ટિના કતાર વર્લ્ડ કપમાં ધૂમ મચાવી રહી હતી. આ ટીમે પણ ટાઇટલ જીત્યું હતું.

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે 3-3 થી ટાઈ થઈ હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટ થયો, જેમાં આર્જેન્ટિનાએ 4-2થી જીત મેળવી. આર્જેન્ટિનાએ ઈતિહાસમાં ત્રીજો વર્લ્ડ કપ જીત્યો હતો.

2034 વર્લ્ડ કપઃ આ વર્લ્ડ કપ સાઉદી અરેબિયામાં યોજાશે                            

કતારની સફળતા બાદ સાઉદી અરેબિયાને તેના દેશમાં ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે ઘણી પ્રેરણા મળી છે. વર્લ્ડ કપની યજમાની કરવા માટે સાઉદીએ છેલ્લા 2-3 વર્ષોમાં ફૂટબોલ પર ઘણા પૈસા ખર્ચ્યા છે. જેમાં સાઉદી અરેબિયન લીગમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જેવા મહાન ખેલાડીનો સમાવેશ કરીને તેને વાર્ષિક 200 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ આપવાનું મોટું રોકાણ હતું.                                

ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?

7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો

દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 

9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 

Embed widget