બૉલીવુડ સ્ટાર કૃતિ સેનન આ યુવા એક્ટરના પ્રેમમાં પડી ? ડેટિંગને લઇને શું કર્યો ખુલાસો
કૃતિ સેનન અને એક્ટર કાર્તિક આર્યન બન્નેના લિન્ક અપને લઇને ખુબ ચર્ચાઓ થવા લાગી છે. આ વાતને લઇને હમણાં તાજેતરમાં જ એક્ટ્રેસે એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે.
મુંબઇઃ બૉલીવુડ સ્ટાર અભિનેત્રી કૃતિ સેનન લઇને હાલમાં બૉલીવુડમાં ખુબ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, આમાં એક ચર્ચા તેના અફેરને લઇને પણ થઇ રહી છે. સોશ્યલ મીડિયા પર કૃતિ સેનન અને કાર્તિક આર્યન રિલેશનશીપમાં હોવાની વાત ઉડી રહી છે. હવે આ અંગે ખુદ એક્ટ્રેસે મોટો ખુલાસો કર્યો છે.
કૃતિ સેનન અને એક્ટર કાર્તિક આર્યન બન્નેના લિન્ક અપને લઇને ખુબ ચર્ચાઓ થવા લાગી છે. આ વાતને લઇને હમણાં તાજેતરમાં જ એક્ટ્રેસે એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે. કૃતિ સેનન આ વાતને માત્ર એક અફવા ગણાવી છે અને કહ્યું કે કાર્તિક આર્યન અને તે એક સારા મિત્રો છે, બન્ને વચ્ચે હાલમાં કોઇ રિલેશનની વાત નથી. તેને કહ્યું કે, સોશ્યલ મીડિયા પરની વાતો પરથી લોકોને સત્ય જાણવુ જોઇએ, સોશ્યલ મીડિયા આપણા માટે સારી વસ્તુ છે કે ખરાબ, કારણ કે લોકો તેના પર ઘણી વખત વાતો કરવાનું શરૂ કરે છે.
View this post on Instagram
કૃતિએ વધુમાં કહ્યું કે, લોકો મારા વિશે જે કંઇપણ લખે છે,તે લોકોના મગજમાંથી વધારે ઝડપથી નીકળી જાય છે, લોકોની યાદશક્તિ ઘણી ઓછી હોય છે, જેથી હું આવી વાતોને વધુ ભાર આપતી નથી.
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો.............
રવિવારથી ગરમીનો વધુ એક રાઉન્ડ, છ દિવસ આકરો તાપ પડવાની આગાહી
Chardham Yatra 2022: કેદારનાથ ધામના કપાટ આજથી ખુલ્યા, એક દિવસમાં 12 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે
મોંઘવારીનો માર: નહાવાના સાબુથી લઈ ક્રીમ-પાઉડર થયા મોંઘા, આ કંપનીએ પ્રોડક્ટના ભાવમાં કર્યો વધારો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે PGVCLના દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઈ
ક્ષત્રિય સમાજમાં ભારે દબદબો ધરાવતા આ ઠાકોર સાહેબ ભાજપમાં જોડાશે
નરેશ પટેલ બાદ હાર્દિક પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું