શોધખોળ કરો

આલિયા ભટ્ટની માતા પર ભડકી આ એક્ટ્રેસ, કહ્યું- નસીરૂદીન શાહ અને આમિર ખાન પણ પાકિસ્તાન જાય

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી પલ્લવી જોશી હાલમાં પોતાની રિલીઝ માટે તૈયાર ફિલ્મ ‘ધ તાશકંદ ફાઈલ્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પોતાની ફિલ્મ ઉપરાંત અન્ય વિષયો પર પણ ચર્ચા કરી. તેની ફિલમ ધ તાશ્કંદ ફાઇલ્સમાં નસીરુદ્દીન શાહ છે. આલિયા ભટ્ટની માતા પર ભડકી આ એક્ટ્રેસ, કહ્યું- નસીરૂદીન શાહ અને આમિર ખાન પણ પાકિસ્તાન જાય પલ્લવીને નસીરુદ્દીન શાહ, આમિર ખાન અને સોની રાઝદાન જેવા કલાકારો દેશમાં અસુરક્ષા અનુભવતા હોવા બાબતે પૂછવામાં આવતાં તેણે એકદમ સ્પષ્ટ કહ્યું હતું કે તમે બધા લોકો પાકિસ્તાન જાવ. જો તમે પાકિસ્તાનમાં ખુશ રહેતા હો તો ત્યાં જાવ. જો તમને ભારતમાં અસુરક્ષા લાગતી હોય તો તમે દેશની બહાર નીકળી જાવ, તમે જ્યાં સુરક્ષિત અનુભવતા હો ત્યાં જાવ. આલિયા ભટ્ટની માતા પર ભડકી આ એક્ટ્રેસ, કહ્યું- નસીરૂદીન શાહ અને આમિર ખાન પણ પાકિસ્તાન જાય
પલ્લવી કહે છે કે, મને નથી લાગતું કે આવી વાતો કરવામાં કોઈ ડર લાગવો જોઈએ, જો તમે સત્ય બોલો છો તો ડર કઈ વાતનો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત

₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે

એલન મસ્કને ભારતે આપ્યો ઝટકો, Starlinkની મંજૂરી પર લગાવી રોક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દર ચોમાસે કેમ ડૂબવાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારીનો માર
Surat Demolition Mystery : સુરતના ભૂતિયા ડિમોલીશનને લઈ JCB ભાડે આપનારનો ચોંકાવનારો ખુલાસો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ રહેશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
Ambalal Patel Prediction on Monsoon : ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પર અંબાલાલ પટેલની નવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
US Strike Iran: હેલિકોપ્ટર તોડ્યા બાદ અમેરિકાનો ઈરાન પર હુમલો, તહેરાનની બદલો લેવાની ધમકી
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: નવસારીમાં વરસાદ ખાબકતા લોકોને ગરમીથી મળી રાહત
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
₹40,000 કરોડનો મેગા પ્રોજેક્ટ: દરિયામાં 3 KM ઊંડેથી ભારત આવશે ગેસ, ચીન-પાક જોતા રહી જશે
એલન મસ્કને ભારતે આપ્યો ઝટકો, Starlinkની મંજૂરી પર લગાવી રોક
એલન મસ્કને ભારતે આપ્યો ઝટકો, Starlinkની મંજૂરી પર લગાવી રોક
આવતીકાલનું હવામાનઃ દિલ્હી-UP સહિત આ રાજ્યોમાં વરસાદ તૂટી પડશે, જાણો ક્યાં વેરશે વિનાશ

ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય: હવે ડિજિટલ રેકોર્ડ સાથે આ આઈડી હશે તો જ મળશે ખાતર, જાણો નવો નિયમ

1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર

અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં આ તારીખની વચ્ચે તૂટી પડશે વરસાદ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની થશે અસર

Embed widget