શોધખોળ કરો

વધુ એક હૉટ એક્ટ્રેસે કરી લગ્નની જાહેરાત, 12 વર્ષ લાંબા ડેટિંગ બાદ આ તારીખે બૉયફ્રેન્ડ સાથે કરશે લગ્ન, જાણો

રિપોર્ટ્સ અનુસાર, બન્ને 21 જુલાઇએ સિમ્પલ લગ્ન કરશે. લગ્ન એક મંદિરમાં થશે અને આર્ય સમાજ અનુસાર તમામ અનુષ્ઠાનોનુ પાલન કરવામાં આવશે.

Payal Rohatgi Sangram Singh Wedding: પાયલ રોહતગી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ તે લૉકઅપ શૉમાં ફર્સ્ટ રનર અપ બનીને બહાર આવીછે. શૉ દરમિયાન તે પોતાની પર્સનલ લાઇફને લઇને ખુબ ચર્ચામાં રહી. આ દરમિયાન તેને બૉયફ્રેન્ડ સંગ્રામ સિંહ સાથે લગ્નનો પ્રપૉઝ પણ કર્યો. આવામાં કપલ સાથે જોડાયેલી ખાસ જાણકારી સામે આવી છે. 

આમ તો બધા જાણે છે પાયલ રોહતગી (Payal Rohatgi) અને સંગ્રામ સિંહ (Sangram Singh)નો પ્રેમ કોઇનાથી છુપાયેલો નથી. બન્ને છેલ્લા 12 વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે, બન્નેએ 12 વર્ષના લાંબા ડેટિંગ બાદ હવે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ પાયલ રોહતગી કંગના રનૌતના શૉ લૉક અપ (Lock Upp)માંથી બહાર આવી છે. શૉ દરમિયાન પાયલ રોહતગીએ સંગ્રામ સિંહને જલદી લગ્ન કરવાનો વાયદો કર્યો હતો, આ પછી ફેન્સ તેમના વેડિંગ ડેટ માટે ઉતાવળા થયા હતા.  

હવે કપલે ખુદ પોતાના લગ્નની તારીખનુ એલાન સોશ્યલ મીડિયા પર કર્યુ છે. સંગ્રામ સિંહ અને પાયલ રોહતગી બન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નને લઇએ એક તસવીરની સાથે એક પૉસ્ટ શેર કરી છે, તસવીરમાં પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ દેખાઇ રહ્યો છે. બન્ને અખાડામાં દેખાઇ રહ્યાં છે. 

તસવીરની સાથે તેમને કેપ્શન લખ્યું છે - આ જુલાઇમાં અમે લગ્નનાં બંધનમાં બંધાઇ રહ્યાં છીએ. રિપોર્ટ્સ અનુસાર, બન્ને 21 જુલાઇએ સિમ્પલ લગ્ન કરશે. લગ્ન એક મંદિરમાં થશે અને આર્ય સમાજ અનુસાર તમામ અનુષ્ઠાનોનુ પાલન કરવામાં આવશે. લગ્નની મોટા ભાગની વિધિઓ ગુજરાત કે હરિયાણામાં થશે. લગ્ન પહેલા થનારા તમામ ફન્ક્શન જેવી કે પીઢી અને મહેંદી પણ આ દરમિયાન થશે. ઉલ્લેખનીય છે કે, 21 જુલાઇ એ સંગ્રામસિંહનો બર્થડે છે. 

View this post on Instagram
 
A post shared by Sangram U Singh🌟🇮🇳 (@sangramsingh_wrestler)

ક્યારેય પણ માં નહીં બની શકે પાયલ રોહતગી
પાયલ રોહતગીએ લૉકઅપમાં એ વાતનો ખુલાસો કરતાં તે ભાવુક થઇ ગઇ કે તે ક્યારેય માં નહીં બની શકે. તેને આઇવીએફ જેવી કેટલીય ટેકનિકોને અપનાવી પણ કોઇ ફાયદો નથી દેખાયો. શૉમાં આ વાતનો ખુલાસો કરતાં તે રડવા લાગી હતી.

View this post on Instagram
 
A post shared by Team Payal Rohatgi (@payalrohatgi)

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Embed widget