શોધખોળ કરો

રિપોર્ટરે મસ્તી મસ્તીમાં હૉટ એક્ટ્રેસને પુછી લીધુ 'સુહાગરાતે તમે શું કર્યુ?', પછી એક્ટ્રેસનો પિત્તો ગયો ને........................

રિપોર્ટરે એક્ટ્રેસ રચિતા રામ (Rachita Ram) દ્વારા એક ફિલ્મમાં કરવામાં આવેલા ઇન્ટીમેટ સીનને લઇને સવાલ કર્યો હતો. કેમ કે એક્ટ્રેસે આ અગાઉ કહી ચૂકી હતી કે તે ક્યારેય આવા ઇન્ટીમેટ પ્રકારના સીન નહીં કરે.

નવી દિલ્હીઃ તાજેતરમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં હૉટ એક્ટ્રેસ રચિતા રામ રિપોર્ટરના સવાલો પર ભડકી ગઇ હતી, અને તેને રિપોર્ટરને જે જવાબ આપ્યો તે હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. 'ડિંપલ ક્વીન' (Dimple Queen) ના નામથી જાણિતી રચિતા (Rachita Ram) ને એક રિપોર્ટરે પૂછી લીધું કે તેમણે લગ્નની પહેલી રાત્રે શું કર્યું હતું? જાણો પછી એક્ટ્રેસે શું કહ્યું.....

ખરેખરમાં, રિપોર્ટરે એક્ટ્રેસ રચિતા રામ (Rachita Ram) દ્વારા એક ફિલ્મમાં કરવામાં આવેલા ઇન્ટીમેટ સીનને લઇને સવાલ કર્યો હતો. કેમ કે એક્ટ્રેસે આ અગાઉ કહી ચૂકી હતી કે તે ક્યારેય આવા ઇન્ટીમેટ પ્રકારના સીન નહીં કરે. 'લવ યૂ રચ્ચૂ' ના પ્રમોશન દરમિયાન જ્યારે અભિનેત્રીને તેમનું પ્રૉમિસ તોડીને ઇન્ટીમેટ સીન આપવા વિશે પૂછવામાં આવ્યું તો તેમને બેકફાયર જ કરી દીધું. રિપોર્ટરના સવાલના જવાબમાં એક્ટ્રેસ રચિતા (Rachita Ram) એ કહ્યું કે તેમણે એ જ કર્યું જે ફિલ્મ અને સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી. 

એક્ટ્રેસે ગુસ્સામાં રિપોર્ટરને જ સવાલ કરી દીધો અને પૂછ્યું કે 'અહી ઘણા બધા લોકો છે જે પરણિત છે. કોઇને શરમમાં મુકવાનો મારો ઇરાદો નથી. હું બસ સામાન્ય રીતે તમને લોકોને પુછી રહી છું.. મને કહેશો કે લગ્ન પછી પહેલી રાત્રે લોકો શું કરે છે? તમે લગ્નની રાત્રે શું કર્યું હતું?' અભિનેત્રીના સવાલ પર પત્રકાર પરિષદમાં સન્નાટો છવાઇ ગયો. 

View this post on Instagram
 
A post shared by Rachita Ram (@rachita_instaofficial)

'લવ યૂ રચ્ચૂ'માંથી એક્ટ્રેસ રચિતા અને અજય રાવના બૉલ્ડ સીન વાયરલ થઇ ગયા છે. ફેન્સ આ સીન્સને સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ કરી રહ્યાં છે, આના વિશે સવાલોથી અભિનેત્રીનો પિત્તો ગયો હતો. 

View this post on Instagram
 
A post shared by Rachita Ram (@rachita_instaofficial)

રિપોર્ટરે મસ્તી મસ્તીમાં હૉટ એક્ટ્રેસને પુછી લીધુ 'સુહાગરાતે તમે શું કર્યુ?', પછી એક્ટ્રેસનો પિત્તો ગયો ને........................

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો

Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી

શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ

Embed widget