શોધખોળ કરો
Advertisement
Pics: પબ્લિક પ્લેસમાં ખુલ્લેઆમ સુષ્મિતા સેનને બોયફ્રેન્ડ રોહમને કરી કિસ, જુઓ તસવીરો
આ દરમિયાન સુષ્મિતા સેનની માતા પણ કપલની સાથે સ્પોટ થઈ હતી. સુષ્મિતા અને રોહમનની વચ્ચે બહુ જ શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સિટી સુષ્મિતા સેન હાલમાં જ પોતાના બોયફ્રેન્ડ રોહમન શોલની સાથે મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન બન્ને ખુશ જોવા મળ્યાં હતાં જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. (Photo Credit: Manav Manglani)
આ દરમિયાન સુષ્મિતા સેનની માતા પણ કપલની સાથે સ્પોટ થઈ હતી. સુષ્મિતા અને રોહમનની વચ્ચે બહુ જ શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી હતી.
એટલું જ નહીં પૈપરાજીની સામે જ રોહમને સુષ્મિતાના માથા પર કિસ કરી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે, આ દરમિયાન બન્ને બ્લેક કેઝ્યુએલ આઉટફિટમાં જોવા મળ્યાં હતાં.
રોહમન અને સુષ્મિતાની તસવીર પહેલીવાર નથી આવી આ પહેલા પણ અનેકવાર સાથે જોવા મળ્યાં છે જેની તસવીરો પણ સામે આવેલી છે. પરંતુ આ પહેલા આ કપની PDA વાયરલ થઈ ચૂક્યું છે.
મહત્વની વાત એ છે કે, બન્ને જલ્દી જ લગ્ન કરવાના છે પરંતુ બન્નેમાંથી કોઈ આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement