શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને ખોટી રીતે સ્પર્શ કરતા બોની કપૂરનો વીડિયો થયો વાયરલ, એક્ટ્રેસે શું આપી પ્રતિક્રિયા ?
મુંબઈ: એક્ટ્રેસ ઉર્વશી રોતૈલા અને બોની કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં બન્ને એક સાથે પેપારાજીને પોઝ આપી રહ્યાં છે. તેના બાદ એકબીજા સાથે વાત કરે છે. જો કે આ વીડિયોને ખોટા કારણોથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો એક મેરેજ સેરેમનીનો છે. જેને લઈને ઉર્વશીએ પ્રતિક્રિયા આપી છે.
વાયરલ વીડિયોને લઈને યૂઝર્સનું કહેવું છે કે દિગ્ગજ પ્રોડ્યુસર બોની કપૂર પૂર્વ મિસ ઈન્ડિયા ઉર્વશીને ખોટી રીતે સ્પર્શ કર્યું હતું. વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઉર્વશીએ કહ્યું કે “દેશના સૌથી મોટા અખબરો માટે આ સમાચાર છે !! ? મહેરબાની કરીને મહિલાઓની તાકાત અને લિબરેશન વિશે વાતો ન કરો જો તમે મહિલાઓનું સન્માન કરવાનું જાણતા નથી તો.
ઉર્વશીની આ પ્રતિક્રિયા બાદ ટ્વિટ પર મોટી સંખ્યામાં તેના ફેન્સ અને સોશલ મીડિયા યૂઝર્સે પણ તેના સમર્થનમાં આવ્યા હતા.Presumably one of the India's 'SUPREME' newspaper and this is 'NEWS'!!?? Please dont talk about GIRL POWER or WOMEN’S LIBERATION when YOU don't know how to RESPECT/HONOUR GIRLS. pic.twitter.com/QK2Xc2tuSB
— URVASHI RAUTELA (@UrvashiRautela) April 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement