શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ઼ એક્ટરની ગર્લફ્રેન્ડે ટોપલેસ તસવીર શેર કરીને રોઝ ડેની શુભેચ્છા પાઠવી, મિનિટોમાં તસવીર થઈ વાયરલ
માયરા મિશ્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પીઠ બતાવતા એક ટોપલેસ તસવીર શેર કરી છે.
મુંબઈઃ શેખર સુમનના દીકરા અધ્યયન સુમન અને તેની ગર્લફ્રેન્ડ માયરા મિશ્રા પોતાની રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. આ વખેત માયરા પોતાની એક તસવીરને કારણે ચર્ચામાં છે. માયરાએ રોઝ ડેના દિવસે પોતાની એક ટોપલેસ તસવીર શેર કરી ફેન્સને રોઝ ડેની શુભેચ્છા પાઠવી છે. તેની આ ટોપલેસ તસવીર ચર્ચમાં આવી ગઈ છે. તસવીર જોઈને ફેન્સ પણ હેરાન છે.
માયરા મિશ્રાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પીઠ બતાવતા એક ટોપલેસ તસવીર શેર કરી છે. તસવીરમાં માયરા બ્લૂ ડેનિમ પહેરીને પીઠ બતાવતી જોવા મળી રહી છે. તેણે તસવીરની સાથે ફેન્સને રોઝ ડેની શુભેચ્છા પાઠવી છે. તેની આ તસવીર પર ફેન્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.
એક ફેન્સે કમેન્ટ કરતાં લખ્યું- આ સૌતી હોટેસ્ટ રોઝ છે જે આજદીન સુધી નથી જોયું. એક ફેન્સે લખ્યું- અધ્યયન સુમન માટે સારી ભેટછે, તમે સાચે જ રેડ રોઝ જેવા જ છો. જ્યારે કેલાકે ફેન્સે ગોર્જિસ, અમેઝિંગ, ખૂબ જ સુંદર જેવી કમેન્ટ્સ કરી છે. થોડા દિવસો પહેલા માયરા અને અધ્યયન સુમનનું એક વીડિયો સોન્ગ રિલીઝ થયું હતું. આ ગીતમાં બન્નેની કેમેસ્ટ્રી શાનદાર હતી. ચર્ચા એ પણ હતી કે બન્ને ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. અધ્યયન સુમન અને માયરા મિશ્રાના રિલેશનની વાત કરવામાં આવે તો અમુક સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. ગણેશ ચતુર્થી પર માયરાએ અધ્યયન અને તેની ફેમલીની સાથે તહેવાર મનાવ્યો હતો.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement