શોધખોળ કરો
Advertisement
Video: પ્રીતમે ફરી ચોરી કરી ધૂન? 'એ દિલ હૈ મુશ્કીલ'ના આ ગીતને લઈને ટ્વિટર પર વિવાદ
મુંબઈ: રણબીર કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, અનુષ્કા શર્મા અને ફવાદ ખાનની આવનારી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કીલ’ માટે ફેંસમાં આતુરતા વધી રહી છે. ફિલ્મના ટ્રેલર અને મ્યુઝિકને લોકો ઘણું પસંદ કરી રહ્યા છે. ફિલ્મનું મ્યુઝિક પ્રિતમે આપ્યું છે.
ફિલ્મનું ગીત ‘બુલ્લેયા’ રીલિઝ થતાની સાથે જ રણબીર-એશની હોટ કેમેસ્ટ્રીને કારણે હીટ થઈ ગયું. હાલમાં જ આ ગીતને 12 મિલિયન વ્યૂ મળી ગયા હોવાના અહેવાલ પણ છે.
જો કે બીજી બાજુ ટ્વિટર પર એક અલગ જ ચર્ચા શરૂ થઈ હતી. જેમાં કેટલાક યુઝર્સે પ્રિતમ પર બુલ્લેયાની ધૂન ચોરવાનો આરોપ લગાવ્યો છે. આ ગીતની ધૂન પાપા રોશના ગીત ‘લાસ્ટ રિસોર્ટ’ની ધીન સાથે ઘણી મળતી આવે છે. ઉલ્લેખનીય છે કે પ્રિતમ પર આ પહેલા પણ ઘણી ફિલ્મોના સંગીતને અલગ-અલગ દેશોના આલ્બમમાંથી ચોરવાના આરોપ લાગી ચૂક્યા છે.
pritam ripped off last resort. matlab guts hai aadmi mein
— Nishtha Kanal (@RootKanal) September 16, 2016
The song 'Bulleya' from Aae Dil Hai Mushkil is a bad copy of Papa Roach's song 'Last Resort' — Sameer Siddiqui (@SenatorSameer) September 17, 2016
ધર્મા પ્રોડક્શન નિર્મિત 'એ દિલ હૈ મુશ્કીલ'ને કરણ જોહરે ડાયરેક્ટ કરી છે. જે 28 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે.Bulleya made me listen Last Resort again after so long which then made me listen Genghis Khan and that made me listen Hallowed Be Thy Name.
— سورنابھ (@Swarnabh) September 18, 2016
ટ્વિટર પર આ ચર્ચા બાદ સ્પોટબોયઈએ ફિલ્મના પ્રોડ્યુસર પાસે આ અંગે સ્પષ્ટતા માગતા એક સ્ટેટમેંટ રજૂ કરવામાં આવ્યું હતું. જે નીચે મુજબ છે.
“THE BULLEYA GUITAR RIFF IS, MUSICALLY, NO WHERE CLOSE TO ANY OF THE SONGS IT’S BEING REFERRED TO. THE NOTES ARE TOTALLY DIFFERENT. THE RIFF IS IN A SIMPLE 1/16 TIMING WIDELY USED IN MANY GENRES NOT LIMITED TO ANY SPECIFIC SONG. THIS TIMING IS ALSO USED FOR MANY BACKGROUND SCORE PIECES. IT’S LIKE CALLING A ROCK SONG A COPY OF ANOTHER ROCK SONG JUST BECAUSE THEY USE THE SAME SET OF INSTRUMENTS,”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દુનિયા
Advertisement